________________
૧૪
અનુક્રમણિકા શ્લોક વિષય
પાના નં. ૩૦. આરંભિકી ક્રિયા આદિ પાંચ ક્રિયાઓના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ, ક્રિયા શબ્દનો
સંદર્ભથી વિશેષ અર્થ, આરંભિકી ક્રિયાનું સ્વરૂપ, પરિગ્રહ શબ્દનો વિશેષ અર્થ, પારિગ્રહિક ક્રિયાનું સ્વરૂપ, માયાપ્રત્યયિકી ક્રિયાનું સ્વરૂપ, અપ્રત્યાખ્યાનિકી ક્રિયાનું સ્વરૂપ, મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાનું સ્વરૂપ, પ્રમત્તસંવતને પણ આરંભિકી ક્રિયા, અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયાનું કારણ, આરંભિકી ક્રિયા આદિ પાંચ ક્રિયાઓના પરસ્પર સંબંધનું સ્વરૂપ, જીવભેદોમાં આરંભિકી આદિ ક્રિયાઓની સંખ્યા, આરંભિકી આદિ ક્રિયાઓમાં પરસ્પર અલ્પબદુત્વ.
૩૮૨-૩૯૬ આરંભિકીક્રિયાની શુભાશુભરૂપતામાં અધ્યવસાયના અનુરોધીપણાનું સટીક ઉદ્ધરણ, કાયોત્સર્ગના અભિગ્રહવાળા મુનિના અર્થનો છેદ કરનાર વૈદ્યને | અધ્યવસાય અનુસાર શુભ-અશુભ ક્રિયાની પ્રાપ્તિ, અર્શછેદકાળે કાયોત્સર્ગમાં રહેલા મુનિને ક્રિયા-અક્રિયાની પ્રાપ્તિમાં નિયામક તત્ત્વ, ઋજુસૂત્રનયથી પ્રાણાતિપાતિકી ક્રિયાનું સ્વરૂપ, નિશ્ચયનયથી હિંસા-અહિંસાના સ્વરૂપનું ઉદ્ધરણ, અધ્યવસાયથી પ્રાણાતિપાતને સ્વીકારનાર નિશ્ચયનય, ઉપચારથી હિંસાને સ્વીકારનાર વ્યવહારનયા ૩૯-૪૦૮ પ્રજ્ઞાપનાની ટીકામાં ઋજુસૂત્રનયથી આત્મા જ હિંસા છે, એ પ્રકારના મલયગિરિ મહારાજાના વચનનો શબ્દનયથી આત્મા જ હિંસા છે, એ પ્રકારના ઓઘનિયુક્તિના વચન સાથે આવતા વિરોધનો પરિહાર, હિંસાના વિષય સંબંધી નયોની માન્યતા અને હિંસાના સ્વરૂપ સંબંધી નયોની માન્યતાનો ભેદ, ઋજુસૂત્રનયના મતે સંક્લેશ જ હિંસાનું સ્વરૂપ, હિંસાના સ્વરૂપના વિવેચનમાં અભિપ્રાયનું ઉદ્ધરણ, ઋજુસૂત્રનય અને શબ્દાદિ નયોના પરસ્પર સંબંધનું સ્વરૂપ, ઋજુસૂત્રનયના મતે અને શબ્દનયના મતે હિંસાના સ્વરૂપનો ભેદ.
૪૦૮-૪૧૪ અધ્યવસાય અનુરોધિની ક્રિયાથી જ કર્મબંધ સ્થાપવામાં પ્રજ્ઞાપનાના કથનની સાથે પ્રજ્ઞાપનાના ક્રિયાસૂત્રમાં આવતા કથનના વિરોધનો અપેક્ષાના યોજનથી પરિહાર, યોગ-પ્રદ્વેષનું સામ્ય હોવા છતાં વ્યવહારનયથી હિંસા વિષયક ત્રણ-ચાર કે પાંચ પ્રકારની ક્રિયાના ભેદથી કર્મબંધમાં વિશેષતા, યોગથી વીર્ય અને પ્રદ્વેષથી અધ્યવસાયનું ગ્રહણ, જિનપૂજામાં ભક્તિરૂપ પરિણામ અને હિંસારૂપ ક્રિયાને સ્થાપન કરવા માટે યોગ-પ્રàષના સામ્ય દ્વારા કર્મબંધના ભેદને સિદ્ધ કરનાર પાઠનું પૂર્વપક્ષી દ્વારા કરાયેલ અર્થઘટનનું નિરાકરણ. કાયિક, અધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી ક્રિયાનું સ્વરૂપ, નિશ્ચયનયથી ઉપાદાનથી જ કાર્યસિદ્ધિ અને બાહ્ય સામગ્રીથી ઉપાદાનમાં અતિશયતા, પૂર્વના શરીરથી પણ કર્મબંધ સ્વીકારનાર વ્યવહારનયનું તાત્પર્ય.
૪૧૪-૪૨૦ પૂર્વભવના શરીરથી પણ કાયિકી આદિ ક્રિયાના સંભવનું ઉદ્ધરણ,