SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ५८५ પ્રતિમાશતક | શ્લોક : ૪૬ જ દીર્ઘ સંસારનું કારણ બને છે, અને તે જેટલો દૃઢ હોય તે પ્રમાણે અનિવર્તનીય દીર્ઘ સંસારની પ્રાપ્તિ थाय. અને સ્ત્રીના સ્પર્શના અત્યંત પરિહાર અર્થે મહાનિશીથમાં ત્રણ સ્થાનો પાણી, અગ્નિ અને મૈથુનને અત્યંત પરિહાર્ય કહ્યાં છે. પરંતુ સાવઘાચાર્યે જ્યારે તેમાં અનેકાંત સ્થાપન કર્યું, ત્યારે તેની અત્યંત પરિહાર્યતાનો અપલાપ થયો તે જ ઉત્સૂત્રભાષણરૂપ છે. અને જ્યારે જીવ ભગવાનના વચનની વિરુદ્ધ ઉત્સૂત્રભાષણ આદિ કરે છે, ત્યારે સન્માર્ગમાં મૂઢતા આપાદક મિથ્યાત્વમોહનીય દૃઢ બાંધે છે, અને જેની અનુબંધશક્તિથી અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ મિથ્યાત્વમોહનીય પણ ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ સાગરોપમ જ બાંધી શકાય છે, અને તે પણ દ્રવ્યશ્રુતધારીને અંતઃકોટાકોટિથી વધારે પ્રાયઃ સંભવી શકે નહિ, અને અપુનર્બંધક થયેલો હોય તેને પણ અંતઃકોટાકોટિથી વધારે સંભવી શકતી નથી. તેથી સાવદ્યાચાર્યને અંતઃકોટાકોટિથી વધારે સ્થિતિ બંધાય નહિ, તો પણ તે વખતે કષાયમાં અત્યંત મૂઢતાને કારણે જ જે ઉત્સૂત્રભાષણ કરાયું, તેથી અત્યંત મૂઢતા આપાદક એવું મિથ્યાત્વ તે વખતે બંધાયું, જેનાથી જન્માંતરમાં સન્માર્ગથી અત્યંત વિમુખ ભાવો જ સાવઘાચાર્યના જીવને પ્રાપ્ત થયા છે, અને તેથી જ પાછળના ભવોમાં હિંસાદિ ક્રૂર કર્મો કરીને નકાદિ ભવોની પ્રાપ્તિ થાય છે. टीका : तओ चुओ समाणो उववन्नो पवसियभत्ताराए पडिवासुदेवपुरोहियधूयाए कुच्छिंसि । अहऽन्नया वियाणि तीए जणणीए पुरोहिअभज्जाए जहा णं 'हा ! हा ! दिन्नं मसिकुच्चयं सव्वनियकुलस्स इमीए दुरायाराए मज्झ धूयाए' साहियं च पुरोहियस्स । तओ संतप्पिऊण सुइरं बहुं च हियएण साहारिडं णिव्विसया कया सा तेणं पुरोहिएणं महंताऽसज्झदुन्निवारायसभीरूणा । अहऽन्नया थेवकालंतरेणं कहिंवि ठाणमलभमाणी सीउण्हवायविज्झडिया सुजुत्क्षामकंठा (खुरच्छामकंठा) दुक्खसंतत्ता दुब्भिक्खदोसेणं पविट्ठा दासत्ताए रसवाणियगस्स गेहे । तत्थ य बहुणं मज्जपाणगाणं संचियं साहरेइ, अणुसमयमुच्चिट्ठयंति । अन्नया अणुदिणं साहरमाणीए तमुच्चिट्ठगं दट्ठूणं च बहुमज्जपाणगे मज्जमापियमाणे पोग्गलं च समुद्दिसंते, ताहे व तीए मज्जमंसस्सोवरिं दोहलगं समुप्पन्नं जाव णं तं बहुमज्जपाणगं नडनट्टचारणभडोड्डचेडतक्करासारिस- जातीयसमुज्झियखुरसीसपुच्छकन्नट्ठियगयं उच्चिट्ठं च विलूरखंडं तं समुद्दिसिउं समारद्धा । ताहे तेसु चेव उच्चिट्ठकोडियगेसु जं किंचि णाहर मज्झं विवक्कं तमेवासाइउमारद्धा । एवं च कइवयदिणाइक्कमेणं मज्जमंसस्सोवरिं दढं गेही संजाया । ताहे तस्सेव रसवाणिरगस्स गेहाओ परिमुसिऊण किंचि कंसदूसदविणजायं, अन्नत्थ विक्किणिऊणं मज्जमंसं परिभुंजइ । ताव णं विन्नायं तेण रसवाणिज्जगेण । साहियं च नरवइणो । तेणावि वज्झा समाइट्ठा । तत्थ य राउले एसो गो० ! कुलधम्मो जहा णं जा काइ आवन्नसत्ता नारी अवराहदोसेणं सा जाव णं नो पंसूया ताव णं नो वावायव्वा, तेहिं विणिउत्तगणिभिंतगेहिं सगेहे नेऊण पसूइसमयं जाव णियंतिया रक्खेयव्वा । अहऽन्नया णीया तेहिं हरिएसजाइहिंसगेहिं । कालकमेण पसूया य दारगं तं सावज्जायरियजीवं । तओ पसूयामेत्ता चेव तं बालकं
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy