________________
459
प्रतिभाशतs|Acts:४१ चेव सत्तरयणीपमाणेणं जगच्छेरयभूओ देविंदविंदवंदिओ पवरवरधम्मसिरिनामं चरमधम्मतित्थंकरो अहेसि । तस्स य तित्थे सत्त अच्छेरगे भूए । अहऽन्नया परिनिव्वुडस्स णं तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कारकारवणे णामऽच्छेरगे वहिउमारद्धे । 'तत्थ णं लोगाणुवत्तीए मिच्छत्तोवहयं असंजयपूयाणुरयं बहुजनसमूहति वियाणिऊण तेणं कालेणं तेणं समएणं अमुणियसमयसब्भावेहिं तिगारवमइरामोहिएहिं णाममेत्तआयरियमहत्तरेहि सढ्ढाइणं सयासाओ दविणजायं पडिग्गहिए २ थंभसहस्सूसिए सकसके ममत्तिए चेइयालगे काराविऊणं ते चेव दुरंतपंतलक्खणाहमाहमेहिं आसाइए ते चेव चेइयालगे नीसीय गोविऊणं च बलवीरियपुरिसकारपरक्कमे, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, चइउण उग्गाभिग्गहे अणिययविहारं णीयावासमासइत्ताणं सिढिलीहोऊणं संजमाइसु ट्ठिए पच्छा परिचिच्चा णं इहलोगपरलोगावायं अंगीकाऊण य सुदीहं संसारं तेसुं चेव मढदेवउलेसुं अच्चत्थं गंथिरे मुच्छिरे ममीकारहंकारेहिं णं अभिभूए सयमेव विचित्तमल्लदामाईहिं णं देवच्चणं काउमब्भुज्जए । जं पुण समयसारं परं इमं सव्वन्नुवयणं तं दूरसुदूरयरेणं उज्झियंति, तंजहा - 'सव्वे जीवा सव्वे पाणा सव्वे भूआ सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उवद्दवेयव्वा, जे केई सुहुमा जे केई बायरा, जे केई तसा जे केई थावरा, जे केई पज्जत्ता जे केई अपज्जत्ता, जे केई एगिदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचिंदिया, तिविहं तिविहेणं मणेणं, वायाए, कारणं । जं पुण गो० ! “मेहुणं तं एगंतेणं ३ णिच्छयओ ३ बाढं ३ तहा आउतेउ समारंभं च सव्वहा सव्वपयारेहि सयं विवज्जेज्जा मुणी त्ति एस धम्मे धुवे, सासए, णिइए, समिच्च लोगं खेयन्नेहिं पवेइए त्ति ।।२६।।
टोडार्थ :
से भयवं .... पवेइए त्ति ।। हे भगत ! सापधायार्थ ओए। बता ? अथवा तमो शुं प्राप्त थु ? : ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની ચોવીસીથી અનંતકાળ વડે જ્યાં અન્ય ચોવીસીઓ અતીત થઈ તે ચોવીસીમાં જેવો હું તેવા જ સાત હાથના પ્રમાણવાળા, જગતને આશ્ચર્યભૂત, દેવેંદ્રવંદથી વંદાયેલા, શ્રેષ્ઠધર્મશ્રી નામના શ્રેષ્ઠ ચરમતીર્થકર થયા હતા અને તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયાં. હવે અન્યદા તે તીર્થકર નિર્વાણ પામ્યા પછી કાળક્રમથી અસંતોનું સત્કારકારવણ નામનું આશ્ચર્ય વહન થવા લાગ્યું. ત્યાં લોકાતુવૃત્તિથી મિથ્યાત્વથી હણાયેલો, અસંયતની પૂજામાં અનુરક્ત બહુજન સમૂહ જાણીને, તે કાળે અને તે સમયે નથી જાણ્યો શાસ્ત્રનો સવ જેણે એવા ત્રણ ગારવરૂપ મદિરાથી મોહિત થયેલા, નામમાત્રથી આચાર્ય મહત્તરોએ શ્રાવકની પાસેથી ધનના સમૂહને ગ્રહણ કર્યો, અને ગ્રહણ કરીને હજારો થાંભલા વડે ઉન્નત પોતપોતાના મમત્વ વડે ચેત્યાલયો કરાવીને, તે જ (ચંત્યાલયો જ) દુષ્ટ અંતપ્રાંતવાળા અધમાધમો વડે પ્રાપ્ત કરાયાં, તે જ વૈયાલયમાં રહીને અને બલ, વીર્ય, પુરસ્કાર નોંધ:- સાવઘાચાર્યના આ દૃષ્ટાંતમાં ટીકાર્યમાં ૧-૨ ઈત્યાદિ નંબરો આપેલ છે, તે અંગેનું લખાણ તે તે સૂત્રનો ટીકાર્થ થયા પછી વિશેષાર્થ છે, તેમાં ૧-૨ ઈત્યાદિ નંબર આપીને લખેલ છે, તેથી ત્યાં વિશેષાર્થમાં જોવું.
૧-૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૭ 3-४-५ नो विशेषार्थ, मो ४ नं. ५७८