________________
પ૧૭.
પ્રતિમાશતક | શ્લોક ૩૭
તે આ પ્રમાણે - (૧) ગંગા, (૨) યમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી અને (૫) મહી. પાંચ સ્થાનો વડે કલ્પ છે, તે આ પ્રમાણે –
(૧) ભયમાં, (૨) દુભિક્ષમાં, (૩) કોઈ પ્રવાહમાં નાંખે ત્યારે, (૪) (ગંગાના ઉન્માર્ગીપણા વડે કરીને) ઉદકનો ઓઘ આવે છતે અથવા મોટા (આટોપ વડે) ઉદકનો ઓઘ આવે છતે અને (૫) અનાર્યો વડે (અભિભૂત થયેલા) મુનિઓને, આ પાંચ સ્થાનો વડે નદી ઊતરવી કહ્યું છે. ત્તિ પાઠની સમાપ્તિસૂચક છે.
અહીં મારિણુ માં સપ્તમી છે, તે તૃતીયાર્થક છે.
ટીકા
स्थानाङ्गे (५ स्थाने द्वि० उद्देशके) वृत्येकदेशो यथा-'नो कप्पई' न कल्पन्ते, न युज्यन्ते एकवचनस्य बहुवचनार्थत्वात् 'वत्थगंधम्' इत्यादौ इवेति । निर्गता ग्रन्थादिति निर्ग्रन्था:-साधवः, तेषाम् । तथा निर्ग्रन्थीनां साध्वीनाम्, इह प्रायस्तुल्यानुष्ठानत्वमुभयेषामपीति निदर्शनार्थी वाशब्दौ, इमा इति वक्ष्यमाणनामतः प्रत्यक्षासन्नाः, उद्दिष्टा: सामान्यतोऽभिहिताः, यथा महानद्य इति । गणिता यथा पञ्चेति, व्यञ्जिता व्यक्तीकृता, यथा गङ्गेत्यादि; विशेषणोपादानाद्वा यथा महार्णवा इति । तत्र महार्णवा इव या बहूदकत्वात् महार्णवगामिन्यो वा यास्ता महार्णवाः । महानद्य:-गुरुनिम्नगाः, अन्तर=मध्ये मासस्य द्विकृत्वो वा द्वौ वारौ वा, त्रिकृत्वो वा–त्रीन् वारान्, उत्तरितुं लङ्घयितुं बाहुजङ्घादिना, सन्तरितुं साङ्गत्येन वा नावादिनेत्यर्थः । लङ्घयितुमेव सकृद्वोत्तरितुमनेकशः सन्तरितुमिति अकल्प्यता च (लङ्घयितुं सन्तरितुमनेकशः न कल्प्यते) आत्मसंयमोपघातસંભવેન ત્રિવરિત્રમાવાન્ ! યત નાદ - “માસમંતરતિ િવ (તિનિ) રાત્રેવારો માટે ઉત્ત” () उदकलेपो=नाभिप्रमाणजलावतरणमिति । ટીકા -
સ્થાનાંગમાં ટીકાનો એકદેશ જે આ પ્રમાણે છે -
નો પૂછું ...તિ - અહીં મૂલ સૂત્રમાં નો વપૂરૂ નો અર્થ ઊતરવી યોગ્ય નથી, ત્યાં પ્રાકૃતમાં નો કM એ પ્રમાણે એકવચનનો પ્રયોગ બહુવચનાર્થક છે. જેમ વત્થધમ્ પ્રયોગમાં એકવચન છે, તે બહુવચનના અર્થમાં છે.
મૂળમાં નિગ્રંથ અને નિગ્રંથી શબ્દ છે, તેની વ્યુત્પત્તિ દેખાડે છે -
નિતા ..... સાથ્વીના, ગ્રંથથી નીકળી ગયેલા તે નિગ્રંથ અર્થાત્ સાધુઓ, તેઓને તથા નિગ્રંથીઓને એટલે સાધ્વીઓને (કલ્પ નહિ.)
ફુદ પ્રાયઃ..... વાશો, અહીંયાં સ્થાનાંગસૂત્રમાં, ઉભયને સાધુ અને સાધ્વીઓને, પ્રાયઃ તુલ્ય અનુષ્ઠાનપણું છે, એ દેખાડવા માટે બે ‘વ’ કારનો પ્રયોગ છે. અર્થાત્ “ઘ' કાર ન કરતાં રા' કાર નો પ્રયોગ કરેલ છે.
જો ‘’ કર્યો હોત તો એ પ્રાપ્ત થાત કે નિગ્રંથો અને નિગ્રંથીઓને આ નદીઓ ઊતરવી કલ્પતી નથી. તેનાથી એ સમજાય કે, કોઈક કાર્ય કેવળ નિગ્રંથોને માટે હોય છે, જ્યારે પ્રસ્તુત કાર્ય બંનેને માટે છે, તેથી બંનેનો