SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ અનુક્રમણિકા પાના નં. બ્લોક વિષય ૨૩. વૈતાનિ નો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ, કાયોત્સર્ગ, વંદન, પૂજન અને સત્કાર ૩૦૪-૩૦૫ શબ્દનો વિશેષ અર્થ. છજીવકાયના સંયમવાળા સાધુને પૂજા-સત્કારની અનુચિતતાની અને શ્રાવકને ૩૦૫-૩૦૬ કાયોત્સર્ગ દ્વારા પ્રાર્થનાની નિરર્થકતાની શંકાનું સમાધાન, સાધુનું દ્રવ્યસ્તવનું કરાવણ અને અનુમતિનું સ્વરૂપ, સંયત દ્વારા ઉપદેશદાનથી દ્રવ્યસ્તવના કરાવણનું ઉદ્ધરણ, સાધુનું દ્રવ્યસ્તવની અનુમતિનું ઉદ્ધરણ, શ્રાવકને પૂજા-સત્કારનિમિત્તક કાયોત્સર્ગનું પ્રયોજન. સન્માન' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, કાયોત્સર્ગ દ્વારા વંદન-સત્કાર ૩૦૮ આદિકરણનું ફળ, બોધિલાભનો અર્થ, બોધિલાભનું ફળ, “નિરુપસર્ગ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. શ્રદ્ધા-મેધા આદિથી કરેલ કાયોત્સર્ગની સફળતા, શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, ૩૦૮-૩૧૧ અનુપ્રેક્ષા શબ્દોના સંદર્ભથી વિશેષ અર્થ. સાધુને દ્રવ્યસ્તવની અનુમોદનાનું પ્રયોજન યુક્તિપૂર્વક. ૩૧૧-૩૧૨ પ્રતિમાશતક શ્લોક-૨૪ની ગાથામાં રહેલ અલંકારનું સ્વરૂપ. ૩૧૩-૩૧૫ સાધુને દ્રવ્યસ્તવની અનુમોદનામાં હિંસાની અનુમોદનાના અભાવનું દષ્ટાંત ૩૧૫-૩૧૭ દ્વારા ભાવન, સરાગસંયમની અનુમોદનામાં રાગાંશના અનુમોદનનો અભાવ. દ્રવ્યસ્તવમાં અને વિહાર આદિમાં હિંસાના અભાવની સ્થાપક યુક્તિ. ૩૧૭-૩૧૯ વ્યવહારનયથી અને નિશ્ચયનયથી બંધ-મોક્ષનાં કારણો, પ્રમાદયોગથી ૩૧૯-૩૨૦ પ્રાણવ્યપરોપણરૂપ હિંસાના લક્ષણને સ્વીકારવાનું વ્યવહારનું પ્રયોજન. દ્રવ્યસ્તવની સાધુને અનુપદેશ્યતા સ્વીકારનાર લુંપાકને શ્રાવકના સર્વધર્મની ૩૨૧-૩૨૩ અનુપદેશ્યતા સ્વીકારવાની આપત્તિ, સાધુને સર્વવિરતિમાત્રની જ ઉપદેશ્યતા સ્વીકારનારની માન્યતાનું નિરાકરણ. શ્રાવકને ભિક્ષાવૃત્તિનો નિષેધ, અંબાપરિવ્રાજકની ભિક્ષાપ્રવૃત્તિની ૩૨૪-૩૨૮ અનુચિતતાના અભાવમાં યુક્તિ, શ્રાવકાચારની જેમ દ્રવ્યસ્તવની અનુપદેશ્યતાના અભાવની યુક્તિ, દ્રવ્યસ્તવ-ભાવસ્તવ તથા યતિધર્મશ્રાવકધર્મના ઉપદેશક્રમની વિધિ. સૂત્રક્રમથી જ ઉપદેશવિધિની ઉચિતતા, અવ્યુત્પન્નને સર્વવિરતિના ઉપદેશ પહેલાં | ૩૨૮-૩૩૦ દેશવિરતિના ઉપદેશમાં દોષપ્રાપ્તિનું કારણ, સમ્યગ્દષ્ટિ પ્રત્યે યથાયોગ્ય ઉપદેશમાં દોષનો અભાવ. ૨૫.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy