________________
૩૩
અનુક્રમણિકા ગ્લોર
વિષય
પાના નં.
૨૭.
૨૫. વિનોક્તિ અલંકારનું દષ્ટાંત.
૩૩૦-૩૩૧ || શ્રાવકને જિનપૂજામાં કર્તવ્ય અધ્યવસાય, જિનપૂજાનું ફળ, ભાવદયાના સ્થય માટે ૩૩૨-૩૩૪
જ શ્રાવકને સાધુ દ્વારા દ્રવ્યસ્તવનો ઉપદેશ, “અનાયતન' શબ્દનો પારિભાષિક અર્થ, સુસંયતનું સ્વરૂપ, દ્રવ્યસ્તવના ઉપદેશમાં અને દ્રવ્યસ્તવના ફલની ઇચ્છામાં સાધુને હિંસા દોષની અનુમતિની અપ્રાપ્તિ, હિંસાના આયતનમાં રહેનારને સંવાસાનુમતિ દોષની પ્રાપ્તિ, જિનાલયને અનાયતન કહેનાર લંપાકને આપત્તિ, ક્રમવિરુદ્ધ ઉપદેશ આપનારને દ્રવ્યસ્તવના ઉપદેશદાનથી અનિષેધાનુમતિની પ્રાપ્તિ, સુસંયતને દ્રવ્યસ્તવના શ્લાઘનની નિરવઘતામાં યુક્તિ. સાધુને દ્રવ્યસ્તવનું અનુમોદ્યત્વ સ્વીકારે છતે દ્રવ્યસ્તવની કર્તવ્યતાની લુપાકે ૩૩૬-૩૪૦ આપેલ પ્રસંગઆપાદાનરૂપ દોષનું નિરાકરણ, સાધુને દ્રવ્યસ્તવની અનનુમોઘતા સ્થાપક લુંપાકની યુક્તિનું નિરાકરણ, સહચારમાત્રથી અનુમાનકરણની અનુચિતતામાં યુક્તિ, અનુમોદ્યત્વ અને કર્તવ્ય વચ્ચે નિયત સાહચર્ય દ્વારા વ્યાપ્તિના સંભવની લંપાકની યુક્તિનું નિરાકરણ, સાધુના કર્તવ્ય અને અનુમોદ્યત્વ વચ્ચેનો ભેદ. અચલકોને એક ચેલક આદિ આચારની અનુમોઘતામાં પણ કર્તવ્યતાના
૩૪૨-૩૪૩ અભાવનું ઉદ્ધરણ. દ્રવ્યસ્તવની અનુમોદનામાં ભાવ સ્તવની અવ્યવધાનથી કારણતા અને
૩૪૩-૩૪૪ દ્રવ્યસ્તવની વ્યવધાનથી કારણતા. સાધુને દ્રવ્યાગ્નિકારિકાના નિષેધપૂર્વક ભાવાગ્નિકારિકાની વિધિના સટીક
૩૪૫-૩૪૬ ઉદ્ધરણો, ભાવાગ્નિકારિકાનું સ્વરૂપ. દીક્ષિતને ભાવાગ્નિકારિકાની જ કર્તવ્યતામાં પરમતના કથનથી પુષ્ટિ.
૩૪૬ પરમત પૂજા દ્રવ્યાગ્નિકારિકા, તપ અને જ્ઞાન-ધ્યાનના ફળોનું સ્વરૂપ.
૩૪૭ સંયતને દ્રવ્યપૂજા તથા દ્રવ્યાગ્નિકારિકાની અકર્તવ્યતા અને તપ-ધ્યાનની
૩૪૭-૩૪૮ કર્તવ્યતામાં યુક્તિ. સાધુને દ્રવ્યાગ્નિકારિકાની અકર્તવ્યતાનું દષ્ટાંત દ્વારા ભાવન.
૩૪૮ પૂજાથી રાજ્યાદિની પ્રાપ્તિ હોવાને કારણે ગૃહસ્થને પણ દ્રવ્યપૂજાની અકર્તવ્યતા | ૩૪૮-૩૪૯ સ્થાપનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, શ્રાવકની મોક્ષ માટે જ પૂજા આદિમાં પ્રવૃત્તિ, પૂજાનું મુખ્ય અને આનુષંગિક ફળ, દાન દ્વારા રાજ્યાદિથી અર્જિત પાપની શુદ્ધિનો અસંભવ, સાધુ અને શ્રાવકના અનુષ્ઠાનમાં વર્તતી મોક્ષસાધકતાનો ભેદ.
૨૮.