________________
૩૧
અનુક્રમણિકા લોફ
વિષય
પાના નં.
N
અપ્રતિરોધતાનું સટીક ઉદ્ધરણ. અપ્રજ્ઞાપનયની દોષવાળી પ્રવૃત્તિમાં નિષેધની અપ્રવૃત્તિની ઉચિતતામાં યુક્તિ, ૨૮૫-૨૮૭ જમાલિના વિહારવિષયક પ્રશ્નમાં ભગવાનના મૌનધારણનું કારણ, પ્રજ્ઞાપનીય અને વિનીત શિષ્યને અનુચિત પ્રવૃત્તિનો નિષેધ, નિશ્ચયનયથી સત્ય-અસત્યનું સ્વરૂપ, અવિનીત પાસે કરેલ સત્યવચનના પ્રયોગની ફળથી અસત્યરૂપતાનું ઉદ્ધરણ, પ્રજ્ઞાણના પ્રશ્નમાં મૌન દ્વારા અનુમતિની પ્રાપ્તિ. ભક્તિના નિષેધમાં ‘વે તુ રાનમ્ પ્રાંન્તિ’ એ ગાથાના દૃષ્ટાંતની અયુક્તતામાં ૨૮૭-૨૯૧ યુક્તિ, જે તુ તાનમ્ પ્રશંક્તિ' એ સૂત્રની અપુષ્ટાલંબનવિષયરૂપતા, અપવાદિક દાનનાં દૃષ્ટાંત, અપવાદથી સાધુઓની પણ અનુકંપાદાનમાં પ્રવૃત્તિ, સંયતને દાનવિષયક ઉત્સર્ગ-અપવાદનું સ્વરૂપ, અપવાદિક દાનનું ફળ, અપવાદિક દાનથી થતા ગુણનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, સાધુને ઉત્સર્ગથી અનુકંપાદાનના નિષેધનું ઉદ્ધરણ સટીક, અપવાદિક અનુકંપાદાનથી સાધુને પ્રાપ્ત થતું ફળ ઉદ્ધરણપૂર્વક, ઉચિત પ્રવૃત્તિનું કારણ. હારિભદ્રીય દાનાષ્ટક, કલ્પ' શબ્દના પર્યાયવાચી નામો ઉદ્ધરણપૂર્વક, ધર્મના ૨૯૧-૨૯૫ અંગરૂપે અનુકંપાદાનના સ્વીકારનું ઉદ્ધરણ સટીક, યતિના અનુકંપાદાનમાં રહેલા ધગત્વના સ્વરૂપનું ઉદ્ધરણ સટીક, અવસ્થાભેદથી કાર્ય-અકાર્યના પરિવર્તનનું ઈતર ઉદ્ધરણ, અપવાદિક અનુકંપાદાનથી મુનિને થતા લાભોનું ઉદ્ધરણ,
અધિકરણ' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ, “ તુ રાનમ્ પ્રશંસનિ' સૂત્રની અવ્યવસ્થાભેદ વિષયતાદર્શક ઉદ્ધરણ સટીક, આ. હરિભદ્રસૂરિમાં શાસ્ત્રનિરપેક્ષ ઉપદેશદાનનો નિષેધ ઉદ્ધરણપૂર્વક, આ. હરિભદ્રસૂરિમાં સંવિગ્નપાણિકતા; તીર્થકરના સાંવત્સરિક દાનનું ઉદ્ધરણ સટીક. ‘તુ તાન પ્રશંસન્તિ સૂત્રના બળથી દ્રવ્યસ્તવનો નિષેધ કરનાર અને સૂત્રમાત્રને | ૨૯૫-૩૦૧ પ્રમાણ કરનાર લુંપાકની યુક્તિનું નિરાકરણ, આધાકર્મિકદાનનો નિષેધ અને બીજાધાનના કારણભૂત પ્રાસુકદાનની વિધિ, સ્યાદ્વાદથી વસ્તુના સ્થાપનમાં સમર્થ ઉપદેશક દ્વારા અનુચિત પ્રવૃત્તિના નિષેધના જ કર્તવ્યની યુક્તિઓ, સંયમીને આધાકર્મિકના સેવનમાં સ્યાદ્વાદ સ્થાપન કરવા સમર્થ ઉપદેશક વડે
અનુચિત પ્રવૃત્તિના નિષેધકરણમાં ભાષાસમિતિનું પાલન. ૨૨. જિનભવનકરણમાં ભગવાનની મૌનથી પ્રાપ્ત અનુમતિનું ઉદ્ધરણ.
૩૦૧-૩૦૨ અનિષિદ્ધની અનુમતિના કથનનું ઉદ્ધરણ
૩૦૨ ૨૩. સિયતની દ્રવ્યસ્તવની અનુમતિનું સ્વરૂપ
૩૦૩-૩૦૪