________________
30
શ્લોક
૧૮.
વિષય
૨૦.
દેવોના પ્રતિમાઅર્ચનમાં અધર્મત્વ અને વંદન આદિમાં ધર્મત્વની સ્થાપક લુંપાકની યુક્તિ, સૂર્યાભદેવે નૃત્યક૨ણ માટે કરેલ પ્રતિજ્ઞાના સ્વરૂપનું ઉદ્ધરણ, દેવોના પ્રતિમાઅર્ચનમાં અધર્મત્વની સ્થાપક લુંપાકની યુક્તિનું નિરાકરણ, ‘નિષિદ્ધમ્ અનુમતમ્’ કથનની સ્થાપક યુક્તિ.
૧૯. સૂર્યાભદેવની નૃત્યકરણરૂપ ભક્તિનું સ્વરૂપ, તુલ્ય આય-વ્યયના પ્રસંગમાં ગુરુ દ્વારા મૌનથી સંમતિમાં યુક્તિ, શક્યપરિહારમાં વ્યવહારનયનું આલંબન અને અશક્ય પરિહારમાં નિશ્ચયનયનું આલંબન, તીર્થંકરની વંદન આદિમાં સાક્ષાત્ સંમતિ અને નૃત્યક૨ણ આદિમાં મૌન દ્વારા સંમતિમાં સંપ્રદાયની નિયામકતા
ભગવાનની વાણીના અતિશયને કારણે ભગવાનના મૌનથી પણ શ્રોતાને ઉચિત બોધની પ્રાપ્તિ, પ્રતિમાઅર્ચન આદિ કૃત્યમાં ભગવાનની મૌન દ્વારા સંમતિનું કારણ, અપુનર્બંધક આદિ ભૂમિકા અનુસાર અપ્રમાદસાર ભગવાનનો ઉપદેશ, ભગવાનના એક જ ઉપદેશથી યોગ્યતાને અનુરૂપ જીવોની ભિન્ન ભિન્ન પરિણતિ, ભગવાનના ઉપદેશના સ્વરૂપનું ઉદ્ધરણ.
નૃત્યકરણ આદિ પર્યુપસનામાં પણ ‘પોરાળમેય’ એ પ્રકારના ભગવાનના પ્રત્યુત્તરના સ્વીકારની યુક્તિ.
સૂર્યાભદેવ દ્વારા ભગવાનને સ્વનામગોત્રના શ્રાવણની વિધિનું સ્વરૂપ, સ્વતંત્રવિધિનું સ્વરૂપ, સાધનવિધિનું સ્વરૂપ.
પ્રવૃત્તયોગી અને ઈચ્છાયોગીના પ્રશ્નમાં ભગવાનની ભાષાનું સ્વરૂપ. ભગવાનના ભિન્નભિન્ન વચનપ્રયોગથી કે મૌનથી વિચારકની સમ્યક્ પ્રવૃત્તિમાં યુક્તિ, વિનીત અને અભિજ્ઞ પુરુષને આશ્રયીને ભગવાનના મૌનનું તાત્પર્ય.
સૂર્યાભદેવ દ્વારા પારિણામિકી બુદ્ધિથી ભગવાનના મૌનના તાત્પર્યના અવબોધનું ઉદ્ઘ૨ણ સટીક, વંદન અને નમસ્કારનો ભેદ.
૨૧. |સાધુને દાન આદિ વિષયક મૌનના પ્રયોજનનું ઉદ્ધરણ, આશાનિરપેક્ષ દાનની પ્રશંસા અને નિષેધનું ફળ, નૃત્યકરણથી સૂર્યાભદેવમાં જ આય-વ્યય સંગત કરી નિષેધ અર્થ સ્વીકારનાર લુંપાકના વચનની અયુક્તતામાં યુક્તિ.
અસમર્થ દ્વારા દોષવાળામાં નિષેધની અપ્રવૃત્તિની ઉચિતતા સટીક ઉદ્ધરણપૂર્વક, અશુદ્ધ-આહાર-દાનના વિષયમાં સાધુને મૌન અને નિષેધનું સ્થાન, અસમર્થવાદી વડે એકાંત દુષ્ટવાદના અનિષેધમાં પણ વચનગુપ્તિની
અનુક્રમણિકા પાના નં.
૨૫૮-૨૦૧
૨૭૬૨-૨૬૫
૨૭૭-૨૬૮
૨૬૮-૨૦૦
૨૭૦-૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૪-૨૭૫
૨૭૬-૨૭૯
૨૭૯-૨૮૫