________________
૨૯
પાના નં.
૨૩૭-૨૩૮
૨૭૮-૨૪૨
૨૪૨-૨૪૪
અનુક્રમણિકા લોક વિષય | પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, નિશ્ચયનયથી સમ્યક્તનું લક્ષણ ઉદ્ધરણપૂર્વક, નિશ્ચયનયનું સમ્યક્ત, ભાવસમ્યક્ત અને દ્રવ્યસમ્યક્તના પરસ્પર ભેદનું
સ્પષ્ટીકરણ. ૧૬. | સમ્યગ્દષ્ટિ દેવનું સ્વરૂપ, લંપાક દ્વારા કરાયેલ દેવની આશાતનાનું સ્વરૂપ,
પર્યાયોક્તિ અલંકારના લક્ષણનું ઉદ્ધરણ, પ્રતિમાશતકના ૧૩મા શ્લોકમાં કહેલ અલંકારનું સ્વરૂપ. દુર્લભબોધિતાના કારણરૂપ પાંચ સ્થાનોનાં નામો, સમ્યગ્દષ્ટિ દેવોના અવર્ણવાદમાં દુર્લભબોધિતાના કથનનું ઉદ્ધરણ, અરિહંતના અવર્ણવાદનું સ્વરૂપ, અરિહંતની અવિદ્યમાનતાની તથા સમવસરણ આદિના ભોગરૂપ દોષો અરિહંતમાં માનનારની શંકાનું નિરાકરણ, ધર્મના અવર્ણવાદનું સ્વરૂપ, પ્રાકૃત ભાષામાં શાસ્ત્ર રચવાનું પ્રયોજન, દાનધર્મ કરતાં ચારિત્રધર્મની શ્રેયોરૂપતા, આચાર્ય, ઉપાધ્યાય, ચતુર્વર્ણસંઘ તથા દેવના અવર્ણવાદનું સ્વરૂપ તથા તે તે અવર્ણવાદને મિથ્થારૂપે સ્થાપક યુક્તિ. મહાજનનેતૃત્વ હોવાથી દેવોના અવર્ણવાદનો નિષેધ કહેનાર પામરના વચનની અયુક્તતામાં યુક્તિ, દુર્લભબોધિતાના કારણરૂપ દેવના અવર્ણવાદનું સ્વરૂપ. દુર્લભબોધિતાનાં કારણ બતાડનાર ઉત્સત્રના પ્રતિપક્ષરૂપ સૂત્રનું ઉદ્ધરણ, સુલભબોધિતાનાં કારણો, અરિહંત, અરિહંતપ્રરૂપિત ધર્મ, આચાર્ય, ચતુર્વર્ણ સંઘ અને દેવોના વર્ણવાદનું સ્વરૂપ. દેવોના વર્ણવાદના કથનને પ્રાભવીય તપ-સંયમવિષયક સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ‘ ટેવાદ' એ કથનની અયુક્તતામાં યુક્તિ. સમ્યગ્દષ્ટિ દેવોના દર્શનાચારનું સ્વરૂપ. સમ્યગ્દષ્ટિ ઈન્દ્રના ગુણોના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ, સંયતને ગ્રહણ કરવા યોગ્ય પાંચ અવગ્રહનાં નામો, શક્રેન્દ્રની ભાષાનું સ્વરૂપ, દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિક અને સાધર્મિકના અવગ્રહનું સ્વરૂપ, સંયતને માટે સાધર્મિકના અવગ્રહવિષયક મર્યાદા, “સૂક્ષ્મકાય' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, “મોસU' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, સનસ્કુમાર ઈન્દ્રની ગુણસંપત્તિનું વર્ણન, સનસ્કુમાર ઈન્દ્રનું એકાવતારીપણું, મોક્ષસુખનું સ્વરૂપ. નિશિસ્વાપ સમાન સમ્યગ્દષ્ટિ દેવના ભવમાં ધર્મપણાનું સ્વરૂપ.
૨૪૪-૨૪૫
૨૪૫-૨૪૭
૨૪૭-૨૪૯
૧૭. |
૨૫૦-૨૫૧ ૨૫૧-૨૫૯
૨૫-૨૫૭