________________
૨૮
અનુક્રમણિકા પાના નં.
બ્લોક
વિષય
૧૫,
મિથ્યાદૃષ્ટિ દેવોમાં ધર્મવ્યવસાયનો અભાવ ઉદ્ધરણપૂર્વક, શાસ્ત્રના દરેક સૂત્રોના પદાર્થ આદિના ક્રમથી વ્યાખ્યાનની વિધિ ઉદ્ધરણપૂર્વક, સૂત્રની વ્યાખ્યા કરવાનું સ્વરૂપ, કાલિક અનુયોગની રચનાનું પ્રયોજન. | વિમાનાધિપતિઓમાં પણ મિથ્યાષ્ટિત્વની સ્થાપક લુંપાકની યુક્તિનું નિરાકરણ, ૨૧૧-૨૧૭ મતિ, શ્રુતજ્ઞાનીથી વિલંગજ્ઞાનીની અધિકતાનું પ્રમાણ, દ્રવ્યસમ્યક્ત અને ભાવસમ્યક્તનું લક્ષણ ઉદ્ધરણપૂર્વક, અપુનબંધકને કેવલ દ્રવ્યસમ્યક્તનું સ્પષ્ટીકરણ, અગીતાર્થને પ્રમત્ત ગુણસ્થાનકમાં પણ દ્રવ્યસમ્યક્તનું ઉદ્ધરણ, દ્રવ્યસમ્યક્તનું સ્વરૂપ. નિસર્ગરુચિ આદિ સમ્યક્તના ભેદોને ભાવસભ્યત્વમાં અંતર્ભાવ કરવાની ૨૧૭-૨૧૯
વ્યવહારનયની યુક્તિનું નિરાકરણ, નિસર્ગરુચિ આદિ દસ ભેદોનો દ્રવ્યસમ્યક્તમાં સમાવેશ, ભાવસભ્યત્ત્વનું સ્વરૂપ, અપ્રમત્તસંયતને જ ભાવસમ્યક્તની પ્રાપ્તિ, દ્રવ્યસમ્યક્તના દશ ભેદોનું ઉદ્ધરણ, રાગાદિ રહિત ઉપયોગને જ ભાવસભ્યત્ત્વરૂપ સ્વીકારવામાં યુક્તિ. ગ્રંથિગત જીવને અપ્રધાનદ્રવ્યઆજ્ઞા અને અપુનબંધક જીવને પ્રધાનદ્રવ્યઆજ્ઞા | ૨૧૮-૨૨૨ ઉદ્ધરણપૂર્વક, જ્યોતિષ્ક વિમાનાધિપતિઓમાં દ્રવ્યસમ્યક્ત અને અપુનબંધક અવસ્થા, ઈન્દ્રમાં પણ મિથ્યાત્વની પ્રાપ્તિ અને વિર્ભાગજ્ઞાનનો સંભવ.. ચારિત્રાચારની સમાન ક્રિયામાં પણ આકર્ષથી મિથ્યાત્વની પ્રાપ્તિ, દર્શનાચાર પાળતા અપુનબંધક અને સમ્યગ્દષ્ટિમાં રુચિના સામ્યપણામાં પણ કેવલીગમ્ય ભાવભેદનો સ્વીકાર. વિમાનાધિપતિમાં મિથ્યાત્વ સિદ્ધ થતાં તેઓની પૂજાને દેવસ્થિતિરૂપ સ્વીકારનાર | ૨૨૨-૨૨૩ લંપાકની યુક્તિનું નિરાકરણ, ત્રણ પ્રકારની પૂજાનું સ્વરૂપ, ત્રણ પ્રકારના અવંચકયોગથી ક્રમિક ત્રણ પ્રકારની પૂજાની પ્રાપ્તિ, અવિરતસમ્યગ્દષ્ટિને યોગાવંચક યોગ, ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાવંચક યોગ અને પરમ શ્રાવકને ફલાવંચક યોગ, સમતભદ્રા આદિ ત્રણ પૂજાના હેતુ તથા સ્વામીનું ઉદ્ધરણ. ચૈત્યવંદન આદિ ક્રિયાના અધિકારીનું સ્વરૂપ, અપુનબંધક તથા યોગબીજવાળામાં | ૨૨૪-૨૨૯ ચૈત્યવંદનાની અધિકારિતા, જિનઅર્ચનનું સ્વરૂપ, બીજાધાન વગરનાને અને બીજાધાનવાળાને જિનપૂજાથી થતાં ફળનું ઉદ્ધરણ. વિધિવત્ જિનપૂજા આદિ કરનાર દેવોમાં દ્રવ્યસમ્યક્તનો સ્વીકાર તથા
૨૨૯-૨૨૭ આકર્ષમાં વિર્ભાગજ્ઞાનનો સ્વીકાર. જ્યોતિષ વિમાનના સ્વામીઓમાં ઉત્પાતકાલ નિશ્ચયસમ્યક્ત સ્વીકારનાર ૨૨૮-૨૩૩