________________
અનુક્રમણિકા બ્લોક
વિષય
પાના ન.
૧૫. |
૨૦૨.
પ્રતિમાની પૂજ્યતાના અસ્વીકારની લુંપાકની યુક્તિનું નિરાકરણ, મિથ્યાષ્ટિમાં સમ્યગુ ધર્મબુદ્ધિથી પ્રતિમાપૂજનનો અભાવ, લોકોત્તર મિથ્યાત્વનું સ્વરૂપ, ચક્રવર્તીમાં આલોકની આશંસાથી ધર્મકરણનો સંભવ, સમ્યગ્દષ્ટિ દેવોમાં આલોકની આશંસાથી ધર્મકરણના અભાવની યુક્તિ. વિમાનના અધિપતિરૂપે મિથ્યાષ્ટિની ઉત્પત્તિ સ્વીકારી પ્રતિમાપૂજનને
૧૯૮-૧૯૯ દેવસ્થિતિરૂપ સ્થાપવાની લુંપાકની યુક્તિનું નિરાકરણ, વિમાનના અધિપતિરૂપે સમ્યગ્દષ્ટિના જ ઉત્પાદનો સંભવ, અસંખ્યાત સૂર્ય-ચન્દ્રના સ્વામીમાં સમ્યક્તનો સ્વીકાર. પોતાના નામના વિમાનમાં સામાનિક દેવના ઉત્પાદ દ્વારા વિમાનાધિપણું ૨૦૦-૨૦૧ સ્થાપી સંગમના દષ્ટાંતથી સામાનિક દેવોમાં મિથ્યાત્વ સિદ્ધ કરી, પ્રતિમાપૂજાને દેવસ્થિતિરૂપે સિદ્ધ કરનાર લુપાકની યુક્તિનું નિરાકરણ, સામાનિક દેવોનો પોતાના નામના વિમાનમાં ઉત્પાત દર્શાવનાર ઉદ્ધરણ, સામાનિક દેવોમાં વિમાનાધિપણાના અભાવની યુક્તિ. અગ્રમહિષીઓના પોતાના નામના વિમાનના કથનનું ઉદ્ધરણ, કાલીદેવીના પરિવાર આદિનું વર્ણન, સૂર્ય, ચન્દ્ર, સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્રની પટ્ટરાણીના પરિવાર આદિનું વર્ણન. અગ્રમહિષીઓના પૃથ વિમાનના અસ્વીકારની યુક્તિ, અપરિગૃહીતા દેવીઓના | ૨૦૨-૨૦૪ પૃથગુ વિમાનના કથનનું ઉદ્ધરણ, અપરિગૃહીતા દેવીઓના વિમાનની સંખ્યા, અગ્રમહિષીઓનાં પૃથગુ વિમાન સ્વીકારવામાં આવતી આપત્તિ, ઈન્દ્રાણીઓ ઉપર ઈન્દ્રનું આધિપત્ય, અપરિગૃહીતા દેવી પર આધિપત્યનો અભાવ, ઈન્દ્રોનું વિમાનો ઉપર આધિપત્ય, આધિપત્ય વિમાનવાસી દેવ-દેવી પર આધિપત્યનો અભાવ, ઉદ્ધરણ સહિત શતકતુ ઈન્દ્રવિષયક વર્ણન. સામાનિકદેવમાં સ્વતંત્ર વિમાનના અભાવની સ્થાપક યુક્તિ, ઈન્દ્રના પરિવારની | | ૨૦૪-૨૦૮ ઈન્દ્રના વિમાનમાં જ ઉત્પત્તિ, સામાનિક દેવોના પોતપોતાના નામના વિમાનના કથનનું તાત્પર્ય, સામાનિક દેવના પૃથગૂ વિમાનની કલ્પનાની અજ્ઞાનમૂલતામાં યુક્તિ, સહસાર આદિ દેવલોકના વિમાનની તથા સામાનિક દેવોની સંખ્યા ઉદ્ધરણપૂર્વક. સામાનિક દેવરૂપે રહેલા સંગમના વિમાનના નામનું ઉદ્ધરણ, ઈન્દ્રના શ્રાપને ૨૦૮-૨૧૦ પામેલા સંગમનું મેરુપર્વત ઉપર આગમન, સામાનિકદેવરૂપે મિથ્યાષ્ટિની ઉત્પત્તિનો સંભવ, દેવ તરીકે ઉત્પન્ન થતા મિથ્યાષ્ટિનું વિશિષ્ટ સ્વરૂપ,