________________
અનુક્રમણિકા
૨૬.
બ્લોક
વિષય
પાના નં.
દેવની પ્રતિમાની પૂજાને કુલસ્થિતિરૂપ સ્થાપવાની લુંપાકની યુક્તિ, વ્યવસાયના ભેદનું ઉદ્ધરણ, ચારિત્રીમાં જ ધાર્મિક વ્યવસાયના સંભવની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, નૈગમનયઆશ્રિત પરિભાષાવિશેષથી વ્યવસાયના ત્રણ ભેદનું કથન, દેશવિરતિના સામાયિક અધ્યવસાયનો તથા અવિરતસમ્યગ્દષ્ટિના સમ્યક્ત અધ્યવસાયનો ધાર્મિક વ્યવસાયમાં અંતર્ભાવ કરવાની યુક્તિ, અવિરત સમ્યગ્દષ્ટિમાં સમ્યક્ત અધ્યવસાયને ધર્મ-અધર્મમાં અંતર્ભાવ કરવાની લંપાકની યુક્તિ અને તેમાં આવતી આપત્તિ, દેવે કરેલ જિનપૂજાને ધર્મરૂપ નહીં સ્વીકારનાર લુંપાકને દેવે કરેલ જિનવંદનાદિને પણ નહિ સ્વીકારવાની આપત્તિ, નયવિશેષથી ધર્મવ્યવસાયનું સ્વરૂપ, નિશ્ચયનયથી ધર્મવ્યવસાયનું સ્વરૂપ, દેવની જિનઅર્ચન આદિને ધર્મરૂપે સ્થાપવાની યુક્તિ, સામાયિક વ્યવસાયના
ત્રણ ભેદના નામનું ઉદ્ધરણ. ૧૪. | સૂર્યાભદેવની વાવડી આદિની પૂજા અને પ્રતિમાની પૂજામાં ભિન્નતા
૧૮૩-૧૮૭ બતાવનાર દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ભેદકનું સ્વરૂપ. ૧૫. | સૂર્યાભદેવના ભવ્યતાદિનું નિશ્ચાયક ઉદ્ધરણ, સમ્યગ્દષ્ટિમાં પણ અનંત
૧૯૦-૧૯૧ | સંસારતાનો સંભવ, “પરીત્ત સંસારિક' શબ્દનો વ્યુત્પત્તિ સિદ્ધ અર્થ, પીત્ત સંસારીમાં પણ દુર્લભબોધિતાનો સંભવ, સુલભબોધિમાં પણ વિરાધનાનો સંભવ, સૂર્યાભદેવમાં એકાવતારીપણું. છ પ્રકારની કલ્પસ્થિતિના નામનું ઉદ્ધરણ.
૧૯૨ સૂર્યાભદેવના પ્રતિમાઅર્ચનને દેવસ્થિતિરૂપ સ્વીકારવા છતાં ધર્મપણાની
૧૯૨ સિદ્ધિમાં યુક્તિ. જીવાભિગમના “બહુ” શબ્દથી મિથ્યાદૃષ્ટિને ગ્રહણ કરી પ્રતિમાઅર્ચનને
૧૯૨-૧૯૩ દેવસ્થિતિમાત્ર સ્વીકારની લુંપાકની યુક્તિનું નિરાકરણ, જિનઅર્ચા આદિ ઉત્સવને બતાવનાર જીવાભિગમ સૂત્રના પાઠના બહુ' શબ્દપ્રયોગનું તાત્પર્ય, એક વિમાનમાં સંખ્યાત-અસંખ્યાત સમ્યગ્દષ્ટિ દેવનો સંભવ. બહુ દેવો દ્વારા જિનપ્રતિમાપૂજન આદિને જણાવનાર આગમિક ઉદ્ધરણ,
૧૯૩-૧૯૪ પર્વ દિવસોમાં અને કલ્યાણકોમાં દેવો દ્વારા કરાતા અઢાઈ મહોત્સવનું વર્ણન, અંજનપર્વત ઉપર રહેલ ચાર નંદાપુષ્કરિણીનાં નામો. જીવાભિગમના પાઠમાં રહેલ “ચૈત્ય' શબ્દથી જિનપ્રતિમા ગ્રહણના જ | ' ૧૯૪ સંભવની યુક્તિ. મિથ્યાષ્ટિને પ્રતિમાપૂજનની સંભાવનાને કારણે સૂર્યાભદેવના પ્રતિમાપૂજનથી | ૧૫-૧૯૮
*
૧
/૪