________________
૨૫
અનુક્રમણિકા ' લોક
વિષય
પાના ની
સૂર્યાભદેવે કરેલ પ્રતિમાઅર્ચનના વર્ણનનું ઉદ્ધરણ, દેવની પાંચ પર્યાપ્તિનાં ૧૫૭-૧૫૮ નામો, સૂર્યાભદેવને ઉત્પત્તિ અનંતર થયેલ શુભભાવનું સ્વરૂપ, સૂર્યાભદેવને તેના સામાનિક દેવે કરેલ હિતકારી, શ્રેયકારી કૃત્યનું નિવેદન. સૂર્યાભવિમાનમાં રહેલ ચૈત્યો, પ્રતિમાઓ તથા જિનઅસ્થિ આદિનું સ્વરૂપ. સામાનિકદેવે જણાવેલ હિતકારી આદિ કૃત્યના શ્રવણથી સૂર્યાભદેવને થયેલ હર્ષ, સૂર્યાભદેવનું ઉપપાતસભામાંથી અભિષેકસભામાં ગમન અને અભિષેકક્રિયાનું વર્ણન, સૂર્યાભદેવનું અભિષેકસભામાંથી અલંકાર સભામાં ગમન, સૂર્યાભદેવનું અલંકારસભામાંથી વ્યવસાયસભામાં ગમન અને પુસ્તકનું કરેલ વાંચન, વિશાળ પરિવાર સાથે સૂર્યાભદેવનું જિનઅર્ચન માટે સિદ્ધાયતનસભામાં આગમન, સૂર્યાભદેવે કરેલ પ્રતિમાઅર્ચન આદિ કૃત્યનું વર્ણન, પ્રતિમાઅર્ચનની ક્રમિક વિધિનું સ્વરૂપ, દેવના ચૈત્યવંદનના વિષયમાં બે મતો, સૂર્યાભદેવે
કરેલ દ્વારશાખા, પૂતળી આદિના અર્ચનનું વર્ણન. ૧૨. | સૂર્યાભદેવની પ્રતિમાઅર્ચન આદિ ક્રિયાને દેવસ્થિતિરૂપ સ્થાપવાની લુંપાકન યુક્તિ. ૧૫૮-૧૫૯ પરભવહિતાર્થિતારૂપે પ્રાક-પશ્ચાતું રમ્યતાના કથનનું ઉદ્ધરણ,
૧૬૧-૧૭૨. પ્રદેશી રાજાની પ્રાફ-પશ્ચાતું રમ્યતાનું નિરૂપણ. ધર્મ પામ્યા પછી પ્રદેશ રાજામાં રહેલ વિવેકનું સ્વરૂપ.
૧૯૨-૧૯૩ પ્રાફ-પશ્ચાતું રમણીયતાના પાઠમાંના “રિમાણમા' પાઠને અનુવાદપરક
૧૬૩-૧૬૫ સ્વીકારી દાનધર્મવિધિની ઉચ્છેદક લુંપાકની યુક્તિનું નિરાકરણ, પરભવહિતાર્ધિતારૂપે પ્રાફ-પશ્ચાત્ પ્રયોગની સિદ્ધિ. | જિનપ્રતિમા અને ભાવજિનની વંદનામાં તુલ્યફળપ્રાપ્તિનું કથન, સૂર્યાભદેવના ૧૯૭-૧૬૯ સામાનિકદેવના વચનને અસમ્યક કહેનાર લુંપાકની માન્યતાનું નિરાકરણ, સામાનિકદેવમાં બહુધા સમ્યગ્દષ્ટિપણું હોવાથી ઉત્સુત્રભાષણનો અભાવ, કર્તવ્ય સંબંધી સમ્યગ્દષ્ટિના પ્રશ્નના ઉત્તરમાં પરલોકમાં હિતકારી કૃત્યનો
ઉપદેશ, પચ્ચા શબ્દથી પરભવ સંબંધી શ્રેયોગ્રહણની ઉચિતતામાં યુક્તિ. ૧૩. | સૂર્યાભદેવની વાવડીની પૂજા અને જિનપ્રતિમાની પૂજાને સમાન કહેનાર ૧૭૧-૧૭૨
લંપાકના ઉપહાસનું ઉદ્ધરણ. સૂર્યાભદેવની વાવડી આદિની પૂજા અને પ્રતિમાની પૂજામાં ભિન્નતા બતાવનાર પ્રથમ ભેદકનું સ્વરૂપ, કર્મના ક્ષયોપશમમાં ક્ષેત્ર આદિની હેતુતાનું દષ્ટાંત, ૧૭૩-૧૭૫ કર્મના ક્ષયોપશમાદિમાં દ્રવ્ય આદિની હેતુતાનું ઉદ્ધરણ. દેવમાં મુખ્ય ધર્મવ્યવસાયના અભાવની સ્થાપક કુંપાકની યુક્તિનું નિરાકરણ, ૧૭૫-૧૮૩
૧૪. I
૩