________________
૨૪
અનુક્રમણિકા પાના નં.
બ્લોક
વિષય
૧૦.
| તીર્થકર, ચૈત્ય અને સૌમ્યભાવવાળા મુનિના આશ્રયથી ચમરેન્દ્રના ઊર્ધ્વ
૧૨૩-૧૨૮ | ઉપપાતના સંભવનું ઉદ્ધરણ, દેવની ઉત્તરક્રિય શરીર રચવાની પ્રક્રિયા, | ઊર્ધ્વ ઉપપાતકાળમાં ચમરેન્દ્રનું ભયંકર સ્વરૂપ, ચમરેન્દ્રને હણવા માટે ઈન્દ્ર છોડેલા વજનું સ્વરૂપ, વજનું ગ્રહણ કરી શકેન્દ્ર પ્રભુની કરેલ ક્ષમાપના. અરિહંત અને અરિહંતચૈત્ય શબ્દની એકાર્થતા સ્થાપક લુંપાકની યુક્તિનું
૧૨૮-૧૩૨ નિરાકરણ, અરિહંત અને સાધુપદની વચ્ચે ચૈત્યપદના ગ્રહણની અયુક્તતા સ્થાપક લંપાકની યુક્તિનું નિરાકરણ, જિનપ્રતિમાના શરણીયકરણની ઉચિતતામાં યુક્તિ, સ્થાપનાનિક્ષેપાની પૂજ્યતાનું સ્થાપન, દ્રવ્યઅરિહંતના શરણની અનાવશ્યકતાની લુપાકે આપેલ આપત્તિનું નિરાકરણ, ભાવનિપાની વિદ્યમાનતામાં પણ દ્રવ્યનિક્ષેપાની શરણીયતાની ઉચિતતાની જેમ સ્થાપનાનિલેપાની શરણીયતાની ઉચિતતા. જ્ઞાન અર્થમાં ચૈત્યપ્રયોગને સ્વીકારનાર લુપાકને આવતી આપત્તિ, ચમરેન્દ્રને | ૧૩૩-૧૩૪ ઉત્પાત સંબંધી ભગવતીસૂત્રના પાઠના ઉપસંહારમાં ચૈત્યપદના અગ્રહણનું કારણ જિનના અસ્થિમાં અસદ્ભાવસ્થાપનારૂપતા, પ્રતિમાશતકના ૧૦મા શ્લોકમાં રહેલી ૧૩૫-૧૩૯ અલંકારનું સ્વરૂપ, સુધર્માસભાનો વ્યુત્પત્તિ અર્થ, વિનોક્તિ, રૂપક, કાવ્યલિંગ અને સંકર અલંકારનું લક્ષણ. દેવો દ્વારા અનાશાતના વિનયરૂપે કરાયેલા પ્રતિમા આદિના વંદનનું ઉદ્ધરણ, ૧૩૯-૧૪૬ અમરેન્દ્રની પટ્ટરાણીઓનાં નામો તથા પરિવારનું વર્ણન, દશ ભવનપતિઓના ઈન્દ્રો તથા લોકપાલોના પરિવારોનું વર્ણન, સુધર્માસભામાં ચમરેન્દ્ર દ્વારા પટ્ટરાણીઓ સાથે મૈથુનસેવનના અભાવને કારણ, સુધર્માસભામાં રહેલા જિનઅસ્થિઓ આદિની પૂજનીયતાનું સ્વરૂપ, આઠ યંતરનિકાયના ઈન્દ્રના પરિવારનું વર્ણન, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રરૂપ જ્યોતિષ વિમાનના ઈન્દ્રના પરિવારનું વર્ણન, સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્રના પરિવારનું તથા તેમના લોકપાલના પરિવારનું વર્ણન પ્રતિમાસક્યિ પ્રતિબદ્ધ શક્ર સુધર્મના અધિકારનું ઉદ્ધરણ, સૌધર્મેન્દ્રની
૧૪-૧૪૭ સુધર્માસભાનું સ્થાન તથા પ્રમાણ, ઉપપાત અનંતર સૌધર્મેન્દ્ર કરેલ જિનપૂજાના કૃત્યનું વર્ણન, સુધર્માસભામાં સૌધર્મેન્દ્ર સભાની ગોઠવણ અંગેનું વર્ણન. સૂર્યાભદેવે કરેલ પ્રતિમાપૂજનનું વિધાન, પ્રતિમાશતક શ્લોક-૧૧માં
૧૪૭-૧૫૦ બતાવેલ અલંકારનું સ્વરૂપ-નિર્દશના અલંકાર અને અતિશયોક્તિ અલંકારનું સ્વરૂપ