________________
૨૩
અનુમણિકા બ્લોક
વિષય
પાના નં.
૮.
૧૦૫-૧૦૬
૧૦૭
૧૦૭-૧૦૮
૧૦૯-૧૧૩
એ પ્રકારના વાક્યર્થની અનભિજ્ઞતામાં યુક્તિ, ભગવચનમાં ફળથી પ્રામાણ્યના નિર્ણયમાં મિથ્યાત્વની વિદ્યમાનતા, જ્ઞાનાર્થ ચૈત્ય શબ્દને કહેનાર લુંપાકમાં વચનની અનભિજ્ઞતામાં યુક્તિ. ભગવતીસૂત્રના ‘ત' શબ્દને અવ્યવહિત પૂર્વવર્તી સાથે યોજી પ્રતિમાનમનને | દોષરૂપ સ્થાપવાની લુંપાકની યુક્તિનું નિરાકરણ, ‘ત’ શબ્દનું વ્યવહિતપૂર્વવર્તીમાં પણ યોજનનું સ્થાન. યતનાથી લબ્ધિ દ્વારા ચૈત્યનમનની નિર્દોષતાનું ઉદ્ધરણ. ઉત્સુકતાવાળા લબ્ધિપ્રયોગમાં પ્રમાદરૂપતા, નિરુત્સુક્ય લબ્ધિપ્રયોગમાં પ્રમાદરૂપતાના અભાવની યુક્તિ, સંઘકૃત્ય માટે વૈક્રિયલબ્ધિના પ્રયોગમાં નિર્દોષતા. સંઘકૃત્ય માટે વૈક્રિયલબ્ધિના પ્રયોગમાં નિર્દોષતા અને ગારવપૂર્વકના પ્રયોગમાં સદોષતાનું ઉદ્ધરણ, મુનિની વૈક્રિયલબ્ધિનું સ્વરૂપ, વૈક્રિયલબ્ધિ વિક્ર્વનાર માયીને આભિયોગિક દેવપણાની પ્રાપ્તિ અને અમાયીને અનાભિયોગિક દેવપણાની પ્રાપ્તિ. અપવાદથી લબ્ધિપ્રયોગ કરનારની નિર્દોષતા. પુષ્ટાલંબનમાં માયાનો અભાવ હોવાને કારણે વૈક્રિયલબ્ધિને ન સ્વીકારવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, મુનિને વૈક્રિયલબ્ધિના પ્રયોગમાં અને સુંદર ભોજનના ગ્રહણમાં પ્રમાદની પ્રાપ્તિનું ઉદ્ધરણ, કષાયવાળાના પ્રણીત ભોજનમાં કરાતા યત્નથી શરીરની થતી પુષ્ટિની ક્રિયા અને અકષાયવાળાના રૂક્ષ ભોજનમાં કરાતા યત્નથી શરીરના શોષની થતી ક્રિયા, અપ્રમત્તમાં વૈક્રિયકરણનો અભાવ, વૈક્રિય આદિ કરનારને પણ આલોચના-પ્રતિક્રાંત-કરણથી આરાધનાની પ્રાપ્તિ, પુષ્ટાલંબનમાં પ્રમત્તને પણ પ્રતિસેવામાં આરાધકતાની પ્રાપ્તિ સટીક ઉદ્ધરણપૂર્વક, અધસ્તનસ્થાનસ્થિતને જ વૈક્રિયકરણની અધિકારિતા. ચારણમણના નંદીશ્વરના આગમનની સ્થાપક કુંપાકની યુક્તિનું નિરાકરણ, લવણસમુદ્રની જળવેલાના ઊર્ધ્વગમનનું પ્રમાણ, ચારણમુનિનું તિર્યગૂગમન પૂર્વે ઊર્ધ્વઉપપાતનું પ્રમાણ ઉદ્ધરણપૂર્વક. તીર્થકર, જિનપ્રતિમા અને સૌમ્યભાવવાળા મુનિના આશ્રયથી ચમરેન્દ્રમાં ઊર્ધ્વ ઉપપાતનું સામર્થ્ય, લંપાકને પશુ તુલ્ય કહેવા દ્વારા વ્યતિરેકઅલંકારગર્ભ | આક્ષેપકરણ ઉદ્ધરણપૂર્વક, ઉત્કર્ષમાં જ વ્યતિરેક અલંકારના સંભવની શંકાનું નિરાકરણ, અપકર્ષમાં પણ વ્યતિરેક અલંકારનો સંભવ.
૧૧૩
૧૧૩-૧૧૮
૧૧૯-૧૨૦
૧૨૧-૧૨૩