________________
૨૨
શ્લોક
૫.
૬.
૭.
૮.
વિષય
અસત્યરૂપે સ્થાપનાર લુંપાકનું નિરાકરણ, ભિન્ન આશ્રયવાળા આપાદ્ય-અપાદકભાવમાં પણ તર્કના સંભવની દૃષ્ટાંત સહિત યુક્તિ, સ્યાદ્વાદીના મતે તથા અન્યના મતે તર્કના વિપર્યયપર્યવસાનનું સ્વરૂપ, પ્રતિબંદિ ઉત્તરમાં સ્વતંત્ર તર્કરૂપતા.
પ્રતિમાના લોપકના હૃદયને ધ્વાન્તમય, મુખને વિષમય અને નેત્રને ધૂમધા૨ામય કહેવાનું કારણ, પ્રતિમાશતકના પાંચમા શ્લોકના અલંકારનું સ્વરૂપ, અતિશયોક્તિ અલંકારનું દૃષ્ટાંત, જિનપ્રતિમાની ઉપાસનાથી મિથ્યાત્વના નાશનો સંભવ તથા જન્મની પવિત્રતા થવાનું કારણ, હેતુગર્ભ વિશેષણનું સ્થાન
ચારણમુનિથી કરાયેલ પ્રતિમાવંદનના સ્વરૂપનું સટીક આગમિક ઉદ્ધરણ, ચારણમુનિના બે ભેદ, વિદ્યાચારણ અને જંઘાચારણમુનિનું સ્વરૂપ, લબ્ધિપ્રાપ્તિનું કારણ, વિદ્યાચારણ અને જંઘાચારણમુનિની શીઘ્રગતિ, તિર્લીંગતિ અને ઊર્ધ્વગતિનું સ્વરૂપ, જંઘાચારણ-વિદ્યાચારણના લબ્ધિપ્રયોગના અનાલોચન-અપ્રતિક્રાંતને વિરાધનાની અને આલોચન-પ્રતિક્રાંતને આરાધનાની પ્રાપ્તિ, ‘ચારણ’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ, આકાશચારી દ્રવ્યદેવનું સ્વરૂપ, વિદ્યાચારણ શબ્દનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ, ચારણમુનિના લબ્ધિ દ્વારા ગમનાગમનના વિષયનું ઉદ્ધરણ, લબ્ધિઉપજીવનવિષયક આલોચનાના અભાવમાં ચારિત્રફળના અભાવનું કારણ, લબ્ધિપ્રયોગની પ્રમાદરૂપતા, જંઘાચારણ અને વિદ્યાચારણના ગમન-આગમનની ભિન્નતાનું કારણ.
અનુક્રમણિકા ૫॥ નં.
ચારણમુનિઓને અનારાધનાની પ્રાપ્તિનું કારણ, ‘વિકટના’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, અકૃત્યકરણથી વ્રતભંગની પ્રાપ્તિમાં યુક્તિ, મૂળથી ચારિત્રના ઉચ્છેદનું કારણ ઉદ્ધરણપૂર્વક, આલોચનામાત્રથી વ્રતભંગની શુદ્ધિનો અભાવ. ચારણમુનિના પ્રતિમાનમનમાં શિષ્ટાચારના અભાવની સ્થાપક તથા ચારણમુનિની પ્રતિમાનતિને અસ્વારસિકી સ્થાપક લુંપાકની યુક્તિ. ‘સ્વરસ’ શબ્દનો અને ‘લીલા-અનુષંગ’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. ચારણમુનિની પ્રતિમાનતિમાં સ્વારસિકતાની સ્થાપક યુક્તિ.
જ
ભગવતીના આલાપકમાં રહેલ ચૈત્યશબ્દને જ્ઞાનાર્થક સ્વીકારવાની લુંપાકની યુક્તિ. જ્ઞાનાર્થક ચૈત્ય શબ્દને કહેનાર લુંપાકમાં પ્રકૃતિ-પ્રત્યયની અનભિજ્ઞતાની યુક્તિ જિનપ્રતિમાના અર્થમાં જ ચૈત્ય શબ્દના ગ્રહણની ઉચિતતામાં યુક્તિ ઉદ્ધરણપૂર્વક, જ્ઞાનાર્થક ચૈત્ય શબ્દને કહેનાર લુંપાકમાં રૂઢિ અર્થની અનભિજ્ઞતામાં યુક્તિ, ચૈત્ય શબ્દની લુંપાક દ્વારા કરાયેલ વિપરીત વ્યુત્પત્તિની અયુક્તતામાં યુક્તિ, વ્યુત્પત્તિ અર્થ કરતાં રૂઢિ અર્થની બલવત્તામાં યુક્તિ, લુંપાકમાં ‘રૂડ્ઝ ચેઞારૂં વવજ્ઞ'
૮૨-૮૫
૮૬-૯૧
૯૨-૯૪
૯૪
૯૫
62-52
22-6-2
૧૦૦-૧૦૫