________________
૨૧
અનુક્રમણિકા pલોક
વિપય
પાના નં.
૬૫-૭૩
૩.
૭૩-૭૪
પંચપદ અને નવપદ રૂપ નમસ્કારનું સ્વરૂપ, નમસ્કાર ઉપરની ઘણી નિર્યુક્તિનો વ્યવચ્છેદ થયેલ તેનું મૂલસૂત્રમાં પદાનુસારી લબ્ધિધારી વજસ્વામી દ્વારા લેખનનું મહાનિશીથમાં વિધાન, નવકારવિષયક ઉપધાનવિધિનું ઉદ્ધરણ, સૂત્રાર્થગ્રહણના પ્રારંભમાં શુભ નક્ષત્ર, ગ્રહ, કરણરૂપ નિમિત્તની અપેક્ષા, નવકારના ગ્રહણકાળમાં કરવા યોગ્ય અધ્યવસાયનું સ્વરૂપ, પાંચ ઉપવાસપૂર્વક નમસ્કાર મહામંત્રના નવપદનો ગ્રહણકાળ, નવ આયંબિલ, અંતિમ ત્રણ ઉપવાસની મૂળ વિધિ, નમસ્કારના ગ્રહણ માટેના ઉચિત સ્થાનનું સ્વરૂપ, નમસ્કાર ગ્રહણ કરવામાં કરવા યોગ્ય અધ્યવસાયનું સ્વરૂપ, નમસ્કારમંત્ર આપનાર ગુરુનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ, નમસ્કારમંત્રના પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ અધ્યયનનું સ્વરૂપ અને પ્રમાણ, નમસ્કારમંત્રની ચાર પદવાળી ચૂલિકાનું સ્વરૂપ, નમસ્કારમંત્રને આત્મસાત્ કરવાની રીત. નમસ્કારમંત્રનું સ્વરૂપ, નમસ્કારમંત્રનો અપલાપ કરનારની અન્ય શ્રુત-અધ્યયનની પણ નિરર્થકતાનું ભાવન. નમો વંખી નિવી' પદના યથાર્થ અર્થને પામીને મેઘમુનિએ લંપાક મતનો કરેલ ત્યાગ. | ‘નામસ્મરણ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, નામનિક્ષેપાના સ્વીકારની લુંપાકની યુક્તિ દ્વારા સ્થાપના નિક્ષેપાના સ્વીકારની તેને આપત્તિ, જિનના નામ અને સ્થાપના નિક્ષેપાની આરાધનાનું ફળ, વીતરાગ પ્રતિમાની વિશેષતા, પ્રતિમાદર્શનથી ભગવદ્ ગુણના ધ્યાનના સંભવનું ઉદ્ધરણ, અન્ય દેવની પ્રતિમા કરતાં જિનપ્રતિમાના બાહ્ય સ્વરૂપની પણ વિશેષતા, પ્રતિમાદર્શનથી બોધિનો સંભવ ઉદ્ધરણપૂર્વક, નિર્યુક્તિ અને સૂત્ર વચ્ચે અતિ ભેદનો અભાવ, નિર્યુક્તિની પ્રામાણિકતામાં યુક્તિ. સ્થાપ્ય અને સ્થાપના વચ્ચે સંબંધનો અભાવ સ્વીકારનાર લુંપાકમતનું નિરાકરણ, | ભાવનિક્ષેપ સાથે નામ અને સ્થાપના નિક્ષેપાની તુલ્ય સંબંધતામાં યુક્તિ, અંતરંગ પ્રયાસત્તિના અભાવથી સ્થાપના નિક્ષેપાની ઉપેક્ષા કરનાર લુંપાકને નામનિશાના અસ્વીકારની આપત્તિ, ભગવદ્ અધ્યાત્મ-ઉપનાયકરૂપે નામનિપાને સ્વીકારનાર લંપાકને સ્થાપનાનિપાના સ્વીકારની આપત્તિ. પ્રતિમાશતકના ચતુર્થ શ્લોકમાં આવેલ અલંકારનું સ્વરૂપ, રૂપકગર્ભ, અતિશયોક્તિ અલંકારનું દૃષ્ટાંત. સ્થાપના નિક્ષેપાની અવંદનીયતાથી નામનિપાની અવંદનીયતાના તર્કને
૪.
૭૪-૭૬
૭૬-૭૭
૭૭-૭૮
૭૮-૮૧