SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ અનુક્રમણિકા પાના નં. બ્લોક વિષય ૪૮-પ૦ 3. ૫૧-૫૨ ૫૨-૫૩ ૫૩-૫૪ ૫૪-પડ વાણીને જ વંદનીય સ્વીકારનારને આવતી આપત્તિ, શ્રોતાને માત્ર મૂળ વાણીના શ્રવણનો અસંભવ, દિશામાં મિશ્રવાણીનું ગમન, વિદિશામાં પરાઘાતવાસિત વાણીનું ગમન. દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતાની સિદ્ધિ દ્વારા જ સિદ્ધાચલ આદિની આરાધ્યતાની | સિદ્ધિ, અઢીદ્વીપના સર્વસ્થાનથી અનંત જીવની સિદ્ધિ હોવા છતાં સિદ્ધાચલની | વંદનીયતામાં યુક્તિ, ભાવતીર્થનું સ્વરૂપ, જંગમતીર્થની સ્થાપનાનું પ્રયોજન ‘નાતો' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, ‘તુ' શબ્દનો ઉન્મેલા અર્થમાં પ્રયોગ, ‘તીન' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ યશોવિજયજી મહારાજાના મતે તથા કાવ્યપ્રકાશકારના મતે તથા હેમચન્દ્રાચાર્યજીના મતે પ્રતિમાશતકના ત્રીજા શ્લોકના અલંકારનું સ્વરૂપ. બ્રાહ્મીલિપીનો સંદર્ભથી વિશેષ અર્થ, દ્રવ્યશ્રુતની વંદનીયતાનું ઉદ્ધરણ, બ્રાહ્મીલિપીનું સ્વરૂપ, અક્ષરમાં અનાકાર સ્થાપના, અનાકાર સ્થાપનાની અવશ્ય વંદનીયતાની પ્રાપ્તિ, પ્રતિમાલોપકમાં પ્રજ્ઞપ્તિસૂત્ર પ્રત્યેના પ્રàષની સિદ્ધિ. નમો ચંપી, સિવીy' એ વચનથી પ્રથમ તીર્થપતિના વંદનને સ્વીકારવાની લુંપાકની યુક્તિનું નિરાકરણ, મહામોહના ઉદયથી જ “નમો નંખી તિવી' એ વચન દ્વારા પ્રથમ તીર્થપતિની વંદનાના સ્વીકારનો સંભવ, શ્રુતદેવતાના નમસ્કાર બાદ જિનેશ્વરના નમસ્કારના ઉપન્યાસની અનુચિતતા. ‘નમો ચંપીનિવી' માં કારના પ્રશ્લેષ દ્વારા જિનવાણીના નમસ્કારને સ્વીકારની યુક્તિનું નિરાકરણ, જિનવાણી અને શ્રુતદેવતાની અભેદતા, શ્રુતદેવતાશબ્દથી જિનવાણીનું ગ્રહણ, લંપાકમાં ઉત્સુત્રપ્રરૂપણાના વ્યસનની સ્થાપક યુક્તિ, ઉસૂત્રપ્રરૂપણાનું સ્વરૂપ, બ્રાહ્મીલિપીના સ્વરૂપનું ઉદ્ધરણ. નમો વેપી નિવી એ પદને સૂત્ર અંતર્ગત અસ્વીકારની લુંપાકની માન્યતાનું નિરાકરણ. ભગવતીસૂત્રના નમસ્કારપાઠને અનાર્ષ સ્વીકારની લુંપાકની યુક્તિનું નિરાકરણ, નમસ્કારપાઠમાં પંચપરમેષ્ઠિના સ્થિતક્રમના વ્યવસ્થાપનનું ઉદ્ધરણ, પંચવિધ નમસ્કારની અસંગતિની પૂર્વપક્ષીની શંકા, પંચવિધ નમસ્કારની સંગતિની યુક્તિ, નમસ્કારમાં પૂર્વાનુપૂર્વી કે પચ્ચાનુપૂર્વી નમસ્કારનો અભાવ, પંચપરમેષ્ઠિમાં અરિહંતને પ્રથમ નમસ્કાર કરવાનું કારણ, પંચપરમેષ્ઠિના ક્રમમાં અસ્થાનવિનયના અભાવની સ્થાપક યુક્તિ ઉદ્ધરણપૂર્વક. ૫૭-૫૮ ૫૮-૫૯ ૫૯-૬૫
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy