________________
અનુક્રમણિકા
શ્લોક
૨.
વિષય
શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, નિશ્ચયનયથી રત્નત્રયીના અધિકારીનું સ્વરૂપ, ‘ગુણાસ્વાદ’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
એકાદ ગુણની હાનિથી ભાવાચાર્યમાં અપ્રશસ્તતાની અપ્રાપ્તિમાં વ્યવહારનયની યુક્તિ, વચનમાત્ર પણ આગમ બાહ્ય કરનારને નામ-સ્થાપના સાથે યોજવારૂપ મહાનિશીથના વચનનું તાત્પર્ય ઉત્ક્ર૨ણપૂર્વક, અપ્રશસ્તભાવવાળાના નામાદિ ત્રણે નિક્ષેપાની અપ્રશસ્તતા અને પ્રશસ્તભાવવાળાના ત્રણે નિક્ષેપાની પ્રશસ્તતા.
નામાદિ ચારે નિક્ષેપાની આરાધનીયતામાં યુક્તિ ઉદ્ધરણપૂર્વક, નિસર્ગરુચિ સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ, નામાદિ ચારે નિક્ષેપાની ફળવત્તામાં યુક્તિ, નામનિક્ષેપાની આરાધ્યતામાં યુક્તિ ઉદ્ધરણપૂર્વક, ચતુર્વિંશતિસ્તવથી દર્શનવિશુદ્ધિની પ્રાપ્તિ, જિનના નામ તથા ગોત્રના શ્રવણમાં મહાફળની પ્રાપ્તિ.
સ્થાપનાનિક્ષેપાની આરાધ્યતામાં યુક્તિ ઉદ્ધરણપૂર્વક, સ્થાપનાનિક્ષેપાની આરાધનાનું ફળ, ‘સ્તુતિ’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
દ્રવ્યનિક્ષેપાની આરાધ્યતામાં યુક્તિ, ચતુર્વિંશતિસ્તવની શાશ્વતતામાં યુક્તિ, અર્થ અને ઉપયોગરહિત જિનનામ ઉત્કીર્તનથી યોગીકુલમાં જન્મના બાધની પ્રાપ્તિ, અપ્રધાન દ્રવ્યઆવશ્યકના નિષેધનું કારણ.
દ્રવ્યજિનની આરાધ્યતા સ્વીકારે છતે ખોબામાં રહેલ પાણીના જીવમાં દ્રવ્યજિનના સંભવને કારણે આરાધ્યતાની લુંપાકે આપેલ યુક્તિનું નિરાકરણ, દ્રવ્યજિનપર્યાયના અપરિજ્ઞાનમાં અવંદનકને દોષાભાવ, દ્રવ્યજિનપર્યાયને આશ્રયીને મરીચિને કરાયેલ ચંદનનું ઉદ્ઘ૨ણ.
સાધુને પણ દ્રવ્યજિનપર્યાયવાળા મરીચિના વંદનની આપત્તિનું સમાધાન, વેશરહિત દ્રવ્યજિનને સાધુઓ દ્વારા પણ સામાન્ય વંદનનો સંભવ અને વિશેષ વંદનનો અભાવ મરીચિમાં દ્રવ્યજિનત્વનાં અભાવની શંકાનું નિરાકરણ, દ્રવ્યત્વના ભેદનું સ્વરૂપ, મરીચિમાં વર્તતા દ્રવ્યજિનત્વનું સ્વરૂપ, નૈગમનયથી મરીચિમાં દ્રવ્યજિનત્વનો સ્વીકાર, અસંયતમાં યોગ્યતાવિશેષના જ્ઞાનથી વંદનાદિ વ્યવહારની વિધિ, ઉત્સર્ગથી સુસાધુ દ્વારા સ્ખલિત સાધુના વૈયાવચ્ચકરણનો નિષેધ, અપવાદથી યોગ્યતા વિશેષ જાણીને સ્ખલિત સાધુની વૈયાવચ્ચકરણની વિધિમાં અઈમુત્તા મુનિનું દૃષ્ટાંત.
દ્રવ્યશ્રુતનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, દ્રવ્યશ્રુતને વંદનીય નહિ સ્વીકારનારને આવતી આપત્તિ, જિનવાણીની દ્રવ્યશ્રુતરૂપતા ઉદ્ધરણપૂર્વક, જિનમુખથી જ ઉચ્ચરિત
પાના નં.
૩૨-૩૩
૩૪-૩૬
૩૬-૩૮
૩૮-૪૦
૪૧-૪૨
૧૯
૪૨
૪૨-૪૪
૪૫-૪૮