________________
૧૮
શ્લોક
૨.
વિષય
અભાવની યુક્તિ, વ્યવહારનયથી નામાદિ ત્રણ નિક્ષેપાના અનાદરમાં ભાવોલ્લાસની અપ્રાપ્તિ.
જિનના નામાદિ ત્રણ નિક્ષેપાના આદરથી પ્રાપ્ત ફળ-ષોડશકના ઉદ્ધરણપૂર્વક, સર્વ કલ્યાણની પ્રાપ્તિનો ઉપાય.
વ્યવહારનયથી ભાવોલ્લાસમાં નામાદિ ત્રણ નિક્ષેપાની કારણતામાં યુક્તિ. પ્રતિમાશતક્ના બીજા શ્લોકમાં લુંપાકની અંધમતિ સાથે કરાયેલ તુલનામાં ઉત્પ્રેક્ષા કે ઉપમા અલંકારના યોજનનો અતિદેશ.
જિનના ભાવનિક્ષેપાને અવ્યભિચારી અને નામાદિ ત્રણ નિક્ષેપાને વ્યભિચારી સ્વીકારી નામાદિ ત્રણ નિક્ષેપાનો અનાદર કરનારાના મતનું નિરાકરણ, સ્વગત ભાવોલ્લાસમાં નિમિત્તભાવરૂપે જિનના ચારેય નિક્ષેપાની તુલ્યતામાં યુક્તિ, જિનના ભાવનિક્ષેપામાં પણ વ્યભિચારિતાનો સંભવ.
દ્રવ્યનિક્ષેપાને આશ્રયીને જ દ્રવ્યવંદનનો સંભવ, વંદનનું તાત્ત્વિક ફળ. ભાવનિક્ષેપાની જ આદરણીયતામાં લુંપાકની યુક્તિ, ભાવનિક્ષેપાની જ આદરણીયતાનું ઉદ્ધરણ, ૫૨મશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનય સંબદ્ધ, ભાવાચાર્યનું સ્વરૂપ, ભાવાચાર્યમાં તીર્થંકરતુલ્યતા, દ્રવ્યાચાર્યનું સ્વરૂપ. પરમશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયની માન્યતા ઉદ્વ૨ણપૂર્વક, ૫૨મશુદ્ધભાવગ્રાહક નિશ્ચયનયના મતે મિથ્યાદૃષ્ટિનું સ્વરૂપ, નિશ્ચયનયથી નામાદિ ત્રણ નિક્ષેપાનો અસ્વીકાર છતાં ત્રણેયની આદરણીયતામાં યુક્તિ, નૈગમાદિનયથી નામાદિ ત્રણ નિક્ષેપાનો સ્વીકાર, સર્વનય સંમતને જ શાસ્ત્રાર્થરૂપે ન સ્વીકારવાથી શ્રેણિક આદિમાં સમ્યક્ત્વના અભાવને સ્વીકારવાની આપત્તિ, નિશ્ચયનયથી સમ્યક્ત્વના સ્વામી, અપ્રમત્તગુણસ્થાનકમાં જ સમ્યક્ત્વ સ્વીકારનાર નિશ્ચયનયનું સ્વરૂપ, નિશ્ચયનયથી અપ્રમત્તસંયતમાં જ સમ્યક્ત્વના સ્વીકારનું ઉદ્ધરણ સટીક, નિશ્ચયનયથી સમ્યક્ત્વનું સ્વરૂપ, નિશ્ચયનયથી સમ્યક્ત્વના અધિકારી અને અધિકારીનું સ્વરૂપ, નિશ્ચયનયથી મુનિભાવ અને કારક સમ્યક્ત્વની એકરૂપતા, નિશ્ચયનયથી સર્વથા પાપકર્મના વર્જનથી જ સમ્યજ્ઞાનની પ્રાપ્તિ, નિશ્ચયનયથી સમ્યક્ત્વ અને મુનિભાવની વ્યાપ્તિ, ‘વસુમા” શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, નિશ્ચયનયથી મુનિભાવનું સ્વરૂપ, ‘મૌન’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, સમ્યક્ત્વ અને મૌનની અભેદતાના સ્વીકાર માટેની નિશ્ચયનયની યુક્તિ, નિશ્ચયનયથી જ્ઞાનનું અને સમ્યક્ત્વનું ફળ, નિશ્ચયનયથી રત્નત્રયીના અનધિકારીનું સ્વરૂપ, ‘મુનિ’ શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, પ્રાંત અને રૂક્ષ ભિક્ષાનું સ્વરૂપ, ‘વીર’
અનુક્રમણિકા
પાના નં.
૧૭-૧૯
૧૯
૨૦
૨૦-૨૨
૨૨-૨૪
૨૪-૨૬
૨૬-૩૧