________________
અનુક્રમણિકા
૨ અનુક્રમણિકા :
બ્લોક
વિષય
પાના નં.
૧-૩
૪-૫
૫-૯
પ્રતિમાશતક ગ્રંથની ટીકાનું મંગલાચરણ, પ્રતિમાશતક ગ્રંથનું સ્વરૂપ, પ્રતિમાશતક ગ્રંથ કરવા દ્વારા ઈચ્છિત ફળ, પૂ. યશોવિજયજી મહારાજાને ન્યાયવિશારદ અને ન્યાયાચાર્ય પદની પ્રાપ્તિ, પ્રતિમાશતક ગ્રંથ રચવાનું પ્રયોજન તથા ગ્રંથકારનું નામ, પ્રતિમાશતક ગ્રંથની ટીકા રચવાનું પ્રયોજન, વાણીની દેવીને વિપ્નના નાશ માટે પ્રાર્થના. પ્રતિમાશતક ગ્રંથના મંગલાચરણનું સ્વરૂપ. ‘સંઘ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, વિનયતે' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, ઉત્કર્ષઅર્થક ‘નયતિ' પ્રયોગનું ઉદ્ધરણ, વિ’ ઉપસર્ગનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ. પ્રતિમાના દ્રિળિનતા' વિશેષણ દ્વારા સૂચિત અર્થ, જિનપ્રતિમાના અપલાપનું ફળ, પ્રતિમાના પ્રતાપમવન' વિશેષણથી સૂચિત અર્થ, “પ્રતાપ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, “ભવ્ય' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, પ્રતિમાના “ભવ્યાત્રિામૃત’ વિશેષણ દ્વારા સૂચિત અર્થ, અભવ્ય-દુર્ભવ્યને જિનપ્રતિમાના દર્શનથી આનંદની અપ્રાપ્તિ, જિનપ્રતિમાને અમૃતની ઉપમા આપવાનું કારણ, સિદ્ધાંતના અને પ્રતિમાના પ્રામાણ્યસ્વીકારની એકરૂપતા, પ્રતિમાના પ્રામાયને નહિ સ્વીકારનારમાં સિદ્ધાંતની અનભિજ્ઞતા, શિષ્ટનું સ્વરૂપ, “પ્રીતિ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, “સ્કૂર્તિ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, પ્રતિમાના ‘ર્તિનત’ વિશેષણથી સૂચિત અર્થ, જિનપ્રતિમાના આરાધનથી બુદ્ધિસ્કૂર્તિની પ્રાપ્તિ, નાનોવિતા' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ કરવાનું પ્રયોજન, ‘વિષ્ણુર” શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, પ્રતિમાના અનાદરવાળામાં રહેલ મોહ અને પ્રમાદ વચ્ચેનો ભેદ. પ્રતિમાશતકના પ્રથમ શ્લોકમાં સમાપ્તપુનરાતત્ત્વરૂપ દોષના અભાવની યુક્તિ, સમાપ્તપુનરાતત્ત્વ દોષનું સ્વરૂપ. ભાવનિક્ષેપ સંલગ્ન નામનિપાદિ ત્રણ નિપાનું કાર્ય, નામાદિ શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, ‘મહિત' ન્યાય સંબદ્ધ, “શાસ્ત્ર' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, “સ્વાનુભવ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, તત્ત્વમતિપત્તિના સમગ્ર ઉપાયનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક. જિનના નામાદિ ત્રણ નિપાનું સ્વરૂપ, ‘પુરર્વન' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, |. ‘ભાવ' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ, માત્ર ભાવનિક્ષેપાને સ્વીકારનારમાં મતિના |
૯-૧૨
૧૨-૧૩
૧૬-૧૭