SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પ્રતિમાશતક/ શ્લોક : ૨૪ ટીકાર્ય : સંવનવતાં ... તિ બાવરાહે દયારસિકો ! તમે જુઓ ! ચારિત્રીને દ્રવ્યસ્તવની અનુમોદનાથી શું હિંસાની અનુમતિ નહિ થાય ? પરંતુ થશે જ એ પ્રકારનો ભાવ છે. વિશેષાર્થ : પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, સંયમવાળા એવા મૂર્તિપૂજક હે દયારસિકો ! તમે જુઓ કે તમારી દ્રવ્યાર્ચનાની અનુમોદનાથી હિંસાની અનુમતિ શું નહિ થાય? અર્થાત્ થશે જ. અહીં “દયારસિક' શબ્દ પૂર્વપક્ષી જંગમાં કહે છે. મૂર્તિપૂજક એવા સાધુઓ છ કાયના પાલક છે, એથી પોતાને દયારસિક માને છે; પરંતુ તેઓ દયારસિક નથી, એથી જ દ્રવ્યપૂજાની અનુમોદના કરે છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ છે. ટીકાર્ય : પત .....ચતરૂપવં -લુંપાકરૂપી લુબ્ધકનું આ વચન= હે દયારસિકો ! તમે જુઓ' એ વચન, આપાતથી શ્રુતબાધધર્મ આચરનારા એવા મૃગલારૂપ મુગ્ધમાં વાગરા=બંધપાશ, છે. એ પ્રમાણે લુંપાક અને મૃગનો વ્યસ્તરૂપક અલંકાર છે–પૃથર્ રૂપક અલંકાર છે. ટીકામાં ‘પત વર’ પછી ‘તુમ્પનુવ્યવસ્ય’ એ પ્રમાણે પદ છે. ત્યાર પછી ‘સુપ્પમૃાયો એ પદ , તે ‘વન્યપાશ તિ’ પછી હોવું જોઈએ, અને તેનો અન્વયે ‘ચસ્તા ની સાથે છે. વિશેષાર્થ: અહીં લંપાક અને મૃગનો વ્યસ્તરૂપક અલંકાર છે, એમ કહ્યું, તેનો ભાવ એ છે કે લંપાકને લુબ્ધકરૂપે બતાવેલ છે, તે રૂપક અલંકાર છે; અને આપાતથી શ્રુતબાહ્ય ધર્મનું આચરનારા એવા મુગ્ધોને મૃગરૂપે બતાવેલ છે, તે રૂપક અલંકાર છે; અને તે બંને સમસ્તરૂપે રૂપક અલંકાર નથી, પરંતુ પૃથગુરૂપે રૂપક અલંકાર છે. કહેવાનો આશય એ છે કે લંપાક શ્વેતાંબરને જે કહે છે કે, હે દયારસિક એવા શ્વેતાંબર સાધુઓ! તમે દ્રવ્યસ્તવની અનુમોદના કરીને હિંસાની અનુમોદના કરો છો, એ વચન સ્થાનકવાસી સંપ્રદાયના મુગ્ધજીવોને તેમના પક્ષથી છોડાવીને સાચા પક્ષમાં જવા માટે અટકાવનાર છે, તેથી તેમના માટે બંધપાશરૂપ છે. ટીકાઃ मुग्धपदमनभिज्ञश्रोतर्वार्थान्तरसङ्क्रमितवाच्यमिति य एतद्वचनं श्रुतवान् स मृतवानेवेति व्यङ्ग्य इति । पुनस्तस्य पाशस्य छेदे शस्त्रं वचोऽस्मत्साम्प्रदायिकानां - ટીકાર્ય : મુધવત્ .... ચા રૂત્તિ | મુગ્ધપદ અનભિજ્ઞ=અજાણ શ્રોતામાં અર્થાન્તરસંક્રમિત કરીને
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy