SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ પ્રતિમાશતક, શ્લોક : ૨૩ પૂરાવત્તિકા પૂજન=ગંધમાલ્યાદિ દ્વારા અર્ચન, તેના નિમિતે (કાઉસ્સગ્ન કરું છું.) સારવત્તિના વસ્ત્રાભરણાદિ દ્વારા સત્કાર, તેના નિમિતે (કાઉસ્સગ્ન કરું છું.) ટીકા - ननु, एतौ पूजासत्कारौ द्रव्यस्तवत्वात्सायो: 'छज्जीवकायसंजमो' इत्यादिवचनप्रामाण्यात्कथं नानुचितौ ? श्रावकस्य तु साक्षात् तौ कुर्वत: कायोत्सर्गद्वारेण तत्प्रार्थने कथं न नैरर्थक्यम् ? उच्यते-साधोव्यस्तवनिषेधः स्वयंकरणमाश्रित्य, न तु कारणानुमती, यतो 'अकसिणपवत्तगाणं' इत्याधुपदेशदानतः कारणसद्भावः, भगवतां विशिष्टपूजनादिदर्शने प्रमोदादिनाऽनुमतिरप्यस्ति । यदुक्तम् - 'सुव्वइ य वयररिसिणा, कारवणं पिय अणुठ्ठियमिमस्स । वायगगंथेसु तहा आगया (एयगया) देसणा चेव ।।१।। (षष्ठपञ्चा. गा० ४५) श्रावकस्य त्वेतौ संपादयतोऽपि भक्त्यतिशयादाधिक्यसंपादनार्थं प्रार्थयमानस्य न नैरर्थक्यम् । किञ्च, एते भगवन्तोऽत्यादरेण वन्द्यमानाः पूज्यमाना अप्यनन्तगुणत्वान्न वन्दिताः पूजिताः स्युरत्र दशार्णभद्रो दृष्टान्तः । ટીકાર્ય : નનું ... નરર્થવચમ્ ? પૂર્વપક્ષી કહે છે કે, આ પૂજા અને સત્કાર દ્રવ્યસ્તવરૂપ હોવાથી, ‘છ જીવનકાયનો સંયમ ઈત્યાદિ વચન પ્રામાણ્યથી, સાધુને શું અનુચિત નહિ ગણાય? વળી સાક્ષાત્ તેનું પૂજા-સત્કાર, કરતા શ્રાવકને કાયોત્સર્ગ દ્વારા તેની પ્રાર્થના કરવામાં શું નિરર્થકપણું નથી? Sતે - પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં કહેવાય છે – સાધો ....... અનુમતિરથતિ સાધુને સ્વયં કરવાની અપેક્ષાએ દ્રવ્યસ્તવનો નિષેધ છે, પરંતુ કરાવણ અને અનુમોદનાનો નિષેધ નથી. જેથી મસિપવત્તાન'='અપરિપૂર્ણ સંયમવાળાઓને' ઈત્યાદિ ઉપદેશદાનથી કરાવણનો સદ્ભાવ છે, (અ) ભગવાનની વિશિષ્ટ પૂજતાદિના દર્શનમાં પ્રમોદાદિથી અનુમતિ પણ છે. વધુમ્ - જે કારણથી કહેવાયું છે, અર્થાત્ સાધુને કરાવણ અને અનુમોદનને આશ્રયીને દ્રવ્યસ્તવનો નિષેધ નથી, એ પ્રમાણે પૂર્વમાં જે કહ્યું તે જ પંચાશકમાં કહેવાયું છે - સુવ્ય ..... વેવ ! આવશ્યકનિયુક્તિમાં સંભળાય છે કે, વજઋષિ વડે આનું પુષ્પાદિ દ્રવ્યસ્તવનું, કરાવણ પણ અનુષ્ઠિત આસેવિત, છે, અને વાચક ગ્રંથોમાં પ્રતતાદ્રવ્યસ્તવવિષયક, દેશના=પ્રરૂપણા છે.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy