________________
૩૦૪
પ્રતિમાશતક, બ્લોક : ૨૩ કાયોત્સર્ગવિધાયક=કાયોત્સર્ગકરણપ્રતિજ્ઞાઆપાદક, એવું જે સાધુઓનું પરમાર્થથી ચારિત્રવાળાઓનું, નિશ્ચિત વચન દ્રવ્યસ્તવની અનુમોદનાને કહે છે, તે વચન લોપતાં લંપક ! તને સંસારરૂપ સાપના મુખમાં પડવા વડે કરીને શું ભય ઉત્પન્ન થતો નથી? આ કથનથી, “તને આ અયુક્ત છે, એ પ્રમાણે વ્યંગ્ય (અર્થ) છે.
ભવરૂપ સાપનું મુખ કેવા પ્રકારનું છે, તે બતાવતાં કહે છે - દુઃખના સમૂહરૂપ જહાલાહલ (ઝેર), તેની જે વાલાજાલ=વિભાવસુની=અગ્નિની, વ્યાપ્તિ રૂપ વાલાજાલ, તન્મય (આ સંસાર) છે. ટીકા -
सूत्रं चेदं स्पष्टमेव - 'अरिहंतचेइयाणं' इत्यादि, अस्यार्थः अर्हतां भावार्हतां, चैत्यानि= चित्तसमाधिजनकानि प्रतिमालक्षणानि अर्हच्चैत्यानि, तेषां वन्दनादिप्रत्ययं कायोत्सर्ग करोमीति सम्बन्धः । कायोत्सर्ग: स्थानमौनध्यानं विना क्रियान्तरत्यागः । तं करोमि । किं निमित्तम् ? इत्याह-'वंदणवत्तियाए' इत्यादि । वन्दनं-प्रशस्तमनोवाक्कायप्रवृत्तिः, तत्प्रत्ययं तनिमित्तम्, यादृग्वन्दनात्पुण्यं स्यात्, तादृक्कायोत्सर्गादपि मे भवत्वित्यर्थः । वत्तिआए त्ति' आर्षत्वात्सिद्धम् । 'पूअणवत्तिआए'-पूजनं गन्धमाल्यादिभिरर्चनं, तत्प्रत्ययम् । 'सक्कारवत्तिआए' सत्कारो वस्त्राभरणादिभिः, तत्प्रत्ययम् । ટીકાર્ચ -
સૂત્ર ..... વસ્ત્રામરહિમા, તન્ઝયમ્ ! અને આ સૂત્ર શૈત્યવંદનાદિના ઉદ્દેશથી કાયોત્સર્ગ વિધાયક સૂત્ર, સ્પષ્ટ જ (આ પ્રમાણે) છે -
‘અરિહંત ચેઈઆણ ઈત્યાદિ. એનો અર્થ આ પ્રમાણે -
અરિહંતોના=ભાવઅરિહંતોના, ચૈત્યવંચિતસમાધિજનક પ્રતિમાલક્ષણ અરિહંતચૈત્યો, તેઓના વંદનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. એ પ્રમાણે સંબંધ છે.
કાયોત્સર્ગ=કાયાથી સ્થાન, વચનથી મૌન અને મનથી ધ્યાન વિના અન્ય ક્રિયાઓનો ત્યાગ, તેને કરું છું. કયા નિમિત્તે ? એથી કરીને કહે છે – વંદન નિમિતે ઈત્યાદિ.
(વંદન નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું, એમ કહ્યું તેનું જ તાત્પર્ય સ્પષ્ટ કરે છે ) વલપત્તિનg..” વંદન=પ્રશસ્ત મન, વચન, કાયાની પ્રવૃત્તિ, તેના નિમિતે (કાઉસ્સગ્ન કરું છું.)
જેવા પ્રકારનું વંદનથી પુણ્ય થાય તેવા પ્રકારનું (પુણ્ય) કાયોત્સર્ગથી મને થાઓ. એ પ્રકારે વળત્તિમાW' નો અર્થ છે.
‘ત્તિનg' એ પ્રમાણે પ્રયોગ, આર્ષપણાથી પ્રત્યક્ષ નિમિત્ત, અર્થમાં સિદ્ધ છે.