SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिभाशत / श्लोड : २२-२३ 303 જો તાવવાળાને શર્કરા ઈષ્ટ=અભિમત, નથી, તો શું સ્વભાવસિદ્ધ મધુરતાને તે છોડી દે છે ? અર્થાત્ નથી જ છોડતી. તેની જેમ ભગવાન વડે અનુમત દ્રવ્યસ્તવનું અન્યના દ્વેષમાત્રથી અસુંદરપણું नथी. से प्रमाणे तात्पर्यार्थ छे. ॥२॥ अवतरशि: यत्यनुमोद्यत्वमेव द्रव्यस्तवस्य सूत्रनीत्या स्थापयन् परमाक्षिपति - अवतरशिक्षार्थ : દ્રવ્યસ્તવના યતિના અનુમોદ્યપણાને જ સૂત્રનીતિથી સ્થાપત કરતાં પરતે આક્ષેપ કરે છે - श्लोड : साधूनां वचनं च चैत्यनमनश्लाघार्चनोद्देशतः, कायोत्सर्गविधायकं ह्यनुमतिं द्रव्यस्तवस्याह यत् । तत्किं लुम्पक ! लुम्पतस्तव भयं दुःखौघहालाहलज्वालाजालमये भवाहिवदने पातेन नोत्पद्यते ।। २३ ।। श्लोकार्थ : ચૈત્યનમન, શ્લાઘા અને અર્ચનાદિના ઉદ્દેશથી કાયોત્સર્ગવિધાયક એવું જે સાધુઓનું निश्चित वयन, (=वंदणवत्तियाए त्याहि निश्चित वयन) द्रव्यस्तवनी अनुभतिने हे छे. ते વચનનો લોપ કરતાં હે લુંપક ! તને દુઃખના સમૂહરૂપ હાલાહલની (ઝેરની) જ્વાલાજાલમય સંસારરૂપ સાપના મોઢામાં પાત વડે શું ભય ઉત્પન્ન થતો નથી ? ।।૨૩।। टीका : 'साधूनामित्यादि' :- साधूनां = परमार्थतश्चारित्रवतां, चैत्यनमनश्लाघार्चनोद्देशतः चैत्यवन्दनाद्युद्देशेन, कायोत्सर्गविधायकं = कायोत्सर्गकरणप्रतिज्ञाऽऽपादकं, हि निश्चितं वचनं द्रव्यस्तवस्य यत् अनुमतिम्=अनुमोदनाम्, आह- हे लुम्पक ! तद्वचनं लुम्पतस्तव भवाहिवदने संसारभुजगवक्त्रकोडे, पातेन कृत्वा भयं नोत्पद्यते ? अयुक्तमेतत्तवेति व्यङ्ग्यम् । भवाहिवदने किं भूते ? दुःखौघ एव हालाहलम्, तस्य यत् ज्वालाजालं विभावसुव्याप्तिरूपं तन्मये । टीडार्थ : साधू तन्मये । यैत्थनभन, श्लाघा -अर्थवाहिना उद्देशथी = यैत्यवंहवाहिना उद्देशथी,
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy