________________
રપ૧
પ્રતિમાશતક | શ્લોક : ૧૭. વિકૃતિભૂત=દર્શનાચારના કાર્યભૂત, સમ્યગ્દષ્ટિ દેવોમાં અવગ્રહદાનાદિ અને વંદનવૈયાવૃત્યાદિ ઉભય સિદ્ધ અનુગુણો, પ્રકૃતિવત્ વિકૃતિ' એ ન્યાયથી અકામ વડે પણ કામનારહિત વ્યક્તિ વડે પણ, ધર્મપણારૂપે સ્વીકારવા જોઈએ. તે કારણથી તે વાળાઓને પણ=આવા ગુણવાળા દેવોને પણ
અધર્મીઓ' એ પ્રમાણે કહેતાં લુંપાકોની જીદ્યા કેમ નાશ ન પામે ? વિશેષાર્થ :
લંપાક અને શ્વેતાંબર બંને દેવોને સમ્યગ્દષ્ટિ માને છે, અને સમ્યગ્દષ્ટિ દેવોના અવગ્રાહદાનાદિ અને વંદન-વૈયાવચ્ચાદિ ઉભય સિદ્ધ અનુગુણો છે, અર્થાત્ સમ્યગ્દર્શનને અનુરૂપ ગુણો છે; અને દર્શનાચારનું ધર્મપણું હોવાને કારણે દર્શનાચારના વિકૃતિભૂત કાર્યભૂત, તે ગુણો છે. અને પ્રકૃતિની જેમ વિકૃતિ એ ન્યાય છે; અર્થાત્ દર્શનાચાર પ્રકૃતિ છે અને તે ધર્મ છે, તેથી તેના કાર્યભૂત એવા વંદન-વૈયાવચ્ચાદિ ગુણો પણ ધર્મ છે, એ વાત “પ્રતિ વિતિ એ ન્યાયથી સિદ્ધ થાય છે. તેથી દેવોને ધર્મ નહિ સ્વીકારવાની કામનાવાળા એવા લુપાક વડે પણ સમ્યગ્દષ્ટિ દેવોના અવગ્રહદાનાદિ ગુણોને ધર્મરૂપે સ્વીકારવા જોઈએ. અને જ્યારે સમ્યગ્દષ્ટિ દેવોના અવગ્રહદાનાદિ અને વૈયાવચ્ચાદિ ગુણોને તે ધર્મરૂપે સ્વીકારે, તો પછી તે ગુણોવાળા એવા દેવોને અધર્મી કહેતાં લુપાકની જીલ્લા કેમ મૌનને ધારણ કરતી નથી ? અર્થાત્ તે પ્રકારે કહેતાં તેમની જીલ્લા કેમ અટકતી નથી ?
ઉત્થાન :
આ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના અવગ્રહદાનાદિ અને વંદન-વૈયાવચ્ચાદિને ધર્મપણે સ્વીકારવા જોઈએ, એમ સ્થાપન કર્યું, ત્યાં પૂર્વપક્ષી લુંપાક કહે કે, દેવોને ચોથું ગુણસ્થાનક અમે સ્વીકારીએ છીએ, તેથી સમ્યગ્દષ્ટિ દેવોમાં અવગ્રહદાન અને વંદન-વૈયાવચ્ચદિ ગુણોને ધર્મરૂપે અમે માનીએ છીએ; પરંતુ તેઓ પત્થરની મૂર્તિની જે અર્ચના કરે છે તે ધર્મ નથી, પરંતુ દેવસ્થિતિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ટીકાર્ચ -
માનવ ... પરચામ: ભગવાનનું વંદન જ તેઓનો=સમ્યગ્દષ્ટિ દેવોનો, ધર્મ છે, અચંદિ= પૂજાદિ, નહિ; એ પ્રકારે વળી અદ્ધજરતીય ગ્રહણમાં અનંતાનુબંધી કષાયની હઠ વિના અન્ય કારણ અમે જોતા નથી. ટીકા :
अक्षराणि चात्र -
'तए णं से सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हठ्ठतुळ० समणं भगवं महावीरं वंदइ वंदइत्ता नमसइ २ एवं वयासी-कइविहे णं भंते ! उग्गहे पं० ? सक्का પંવિદે દે i૦ નં૦ - (૨) વિલોપદે (૨) રાડા (૩) હાવ ૩૫ (૪) સારિકાદે (6)