________________
૨૫૦
પ્રતિમાશતક/ બ્લોક ૧૭ त्वगुणः, 'च' समुच्चये । प्रज्ञप्तिसूत्रे-भगवत्यां, स्फुट-प्रकटं, गदिताः एते गुणा व्यक्तं प्रतिपादिता इत्यर्थः । इति अमुना प्रकारेण, उच्चैः अत्यर्थं अतिदेशेन सादृश्यग्राहकवचनेन, पेशला=रमणीया मतिः, सम्यग्दृशां सम्यग्दृष्टीनां, स्वासदां देवानां तत्संबंधिनीत्यर्थः, धर्मस्थिति-धर्मव्यवस्थां, जानतां सहृदयानां धर्मित्वप्रतिभूः-धर्मित्वस्थापनायां जयहेतुः साक्षिणी, कीदृग् ? खलस्खलनकृत् दुर्जयदुर्जनप्रतिवादिपराजयकृदित्यर्थः । ટીકાર્ય :
શત્યાર ...... ત્યર્થ. શક્રમાં=સૌધર્મેન્દ્રમાં, સાધુઓને અવગ્રહદાતૃતા=અવગ્રહદાન ગુણ, નિષ્પાપ વાગુભાષિતા=નિરવઘવચનભાષકપણાનો ગુણ, સાધુ આદિના શમદિની અભિલાષિતા= હિતસુખાદિ ઈચ્છવાનો ગુણ, “ર સમુચ્ચય અર્થમાં છે. ભગવતીસૂત્રમાં સ્ફટ પ્રકટ, કહેલ છે અર્થાત આ ગુણો વ્યક્ત કહેલા છે.
રૂતિ ... પગદિત્યર્થ આ પ્રકારે ધર્મસ્થિતિને=ધર્મવ્યવસ્થાને, જાણતારા સહદથવાળાઓની ધર્મિ–પ્રતિભૂધમપણાની સ્થાપનામાં જયહેતુસાક્ષીભૂત એવી, સમ્યગ્દષ્ટિ દેવો સંબંધી અત્યંત અતિદેશ વડે સાદથગ્રાહક વચન વડે, થયેલ પેશલ-રમણીય, મતિ ખલને સ્કૂલતા કરનારી છે અર્થાત્ દુર્જય એવા દુર્જત પ્રતિવાદીને પરાજય કરનારી છે, એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ :
ભગવતીસૂત્રમાં સૌધર્મેન્દ્રમાં સાધુઓને અવગ્રહ આપવો આદિ ગુણો સ્પષ્ટરૂપે કહેલ છે; અને ત્યાં ભગવતીમાં સૌધર્મેન્દ્રના તે ગુણો કહ્યા છે, તેનાથી અતિદેશ વડે એ પ્રાપ્ત થાય છે કે, સૌધર્મેન્દ્ર જેવા અન્ય સમ્યગ્દષ્ટિ દેવોની પણ તેવા ગુણોવાળી અતિ મનોહર મતિ છે. અને ભગવતીસૂત્રના તે વચનના અતિદેશથી જે શાસ્ત્રોના પરમાર્થને જાણવામાં સહૃદયવાળા શ્રાવકો ધર્મવ્યવસ્થાને જાણે છે, તેમને સર્વ સમ્યગ્દષ્ટિ દેવામાં તેવી રમણીય મતિ થાય છે, અને તે શ્રાવકોની રમણીય મતિ દેવોમાં ધર્મીપણાની સ્થાપના કરવામાં સમર્થ છે. તેથી શ્રાવકોની તેવી રમણીય મતિ દુર્જન એવા લુંપાકના પરાજયને કરનારી છે. ટીકા :
अयं भावा-सम्यग्दृष्टिदेवेष्ववग्रहदानादयो वंदनवैयावृत्त्यादयश्चोभयसिद्धानुगुणा दर्शनाचारस्य धर्मत्वेन तद्विकृतिभूताः प्रकृतिवत्विकृतिरिति न्यायेन धर्मतयाऽकामेनाप्येष्टव्याः । तत्कथं तद्वन्तोऽप्यधर्मिण इति वदतां जिह्वा न परिशटेत ? भगवद्वन्दनमेव तेषां धर्मो नार्चादिकमिति त्वर्द्धजरतीयग्रहणे विनाऽनन्तानुबन्धिनं हठं नान्यत् कारणं पश्यामः ।। ટીકાર્ચ -
માં માવા .. રિટેત ? દર્શનાચારનું ધર્મપણું હોવાને કારણે તદ્ વિકૃતિભૂત=દર્શનાચારના