________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૫
૨૧૯ केवलए चेव वट्टइ एत्थ । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो ।। त्ति (गा० २५३-२५४) । तद् यथोदितभगवदर्चादिपरायणानां ज्योतिष्कविमानाधिपतीनामप्यंततः केषाञ्चिदपुनबंधकतयापि द्रव्यसम्यक्त्वमविरुद्धमेव । तद्दशायां चेषन्मालिन्यभागिविभङ्गज्ञानसंभवे यथोक्तसंख्यापूर्ती न किञ्चिद् बाधकं पश्यामः, रुचिसाम्येऽपि केवलिगम्यस्य भावभेदस्यावश्यमाश्रयणीयत्वात्, क्रियासाम्येऽपि, संयतादीनां सम्यक्त्वाकर्षान्यथानुपपत्तेः । ટીકાર્ચ -
તવયનું . ભાવનીયર તે કારણથી પૂર્વમાં કહ્યું કે, આ દસ પ્રકારનાં સરાગ સમ્યગ્દર્શનો ભાવસખ્યત્વને વ્યભિચરતાં નથી તે કારણથી, અપેક્ષાએ જ આ દ્રવ્ય-ભાવનો વિભાગ ભાવન કરવો. વિશેષાર્થ :
પરમાર્થના અપરિજ્ઞાનમાં પણ ભગવદ્દ્વચનની રુચિની અપેક્ષાએ પદાર્થ યથાર્થ દેખાય છે, તેથી ત્યાં દ્રવ્યસમ્યક્ત છે, અને દર્શનમોહનીયના ક્ષયોપશમની અપેક્ષાએ ભાવસમ્યક્ત છે. અને પરમાર્થના પરિજ્ઞાનવાળાને તત્ત્વ પ્રત્યેનો યથાર્થ બોધ હોવાને કારણે તે તત્ત્વને તત્ત્વરૂપે જુએ છે, તેથી ત્યાં ભગવદ્વચનનો રાગ મુખ્ય નથી, પણ નિર્મળ બોધ જ તત્ત્વને યથાર્થ દેખાડે છે; અને તે પ્રમાણે જ રાગાદિ રહિત ઉપયોગ સર્વત્ર પ્રવર્તાવે છે, તેથી ત્યાં ભાવસમ્યક્ત મુખ્ય છે. આમ છતાં જે આજ્ઞાગ્રાહ્ય પદાર્થમાં તેમને જે તત્ત્વ દેખાય છે, ત્યાં ભગવાનના વચનનો રાગ જ કારણ છે, આમ છતાં તેની ગણરૂપે વિવક્ષા કરેલ છે. તેથી પરમાર્થના પરિજ્ઞાનવાળાને ગૌણરૂપે દ્રવ્યસમ્યક્ત પણ છે. ટીકાર્ય :
વૈવર્ત ..... વ્યવસ્થાપનાન્ ! કેવલ દ્રવ્યસખ્યત્ત્વ વળી, લોકોત્તર બીજના પરિગ્રહના વશથી મિથ્યાદષ્ટિસંસ્તવ પરિત્યાગપૂર્વક સંઘચત્યાદિભક્તિકૃત્યમાં પરાયણ એવા અપુનબંધકને જ હોય છે.
તેમાં હેતુ કહે છે – અપ્રાધાન્ય અને યોગ્યત્વના અર્થભેદથી દ્રવ્યાજ્ઞાપદની પ્રવૃત્તિનું (અન્ય) ગ્રંથિક સત્વમાં=અપુનર્બધકથી આવ્ય એવા ગ્રંથિદેશમાં રહેલા જીવમાં, અને અપુનબંધકમાં યથાયોગ યથાક્રમ, ઉપદેશપદમાં વ્યવસ્થાપન છે.
૦ ટીકામાં વ્યાજ્ઞા પ્રવૃત્તિઃ' પછી થિસીપુનર્વથયક પાઠ છે, ત્યાં “કચરંથસાપુનર્વિઘવાયો' એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. કેમ કે “તવાદ' - થી ઉપદેશપદની સાક્ષી આપે છે તેમાં ‘ટિસત્તાપુર્વધામાં ત્યાં ગ્રંથિકસત્ત્વ એવા અપુનબંધકાદિ એ પ્રકારે કર્મધારય સમાસ કરેલ છે, અને ત્યાં આદિપદથી અભવ્યાદિને ગ્રહણ કરેલ છે. અભવ્યાદિમાં આદિ પદથી સબંધકાદિનું ગ્રહણ કરવું.
તેથી એ પ્રાપ્ત થાય છે, અપુનબંધક પણ ગ્રંથિકસત્વ છે અને અભિવ્યાદિ પણ ગ્રંથિકસત્ત્વ છે. પરંતુ અપુનબંધકને યોગ્યત્વરૂપ દ્રવ્યાજ્ઞા છે અને અન્યગ્રંથિકસત્ત્વને અપ્રાધાન્યાર્થક દ્રવ્યાજ્ઞા છે, તેથી ત્યાં અન્ય' પદે હોવાની સંભાવના છે.