________________
૨૦૮
પ્રતિમાશતકશ્લોક : ૧૫ ટીકાર્ય :
યા .... અલ્પસંધ્યાત્વાન્ ! અને કેટલાક સામાજિક દેવોનું મહદ્ધિકપણું હોવાથી જે પૃથ... વિમાનની કલ્પના કરે છે, તે પણ મોટા અજ્ઞાનમૂલક છે. કેમ કે સહસ્ત્રાદિ દેવલોકમાં સામાલિકની અપેક્ષાએ વિમાનોનું અલ્પ સંખ્યાપણું છે. તેથી સામાજિક દેવોનું પૃથ વિમાન હોય તો વિમાનોની સંખ્યા વધી જાય.)
તથહિ . ત | તે આ પ્રમાણે - સહસારમાં છ હજાર વિમાનો અને ત્રીસ હજાર સામાનિક દેવો છે. આવત-પ્રાણતતા સમુદિત વિમાનો ચારસો અને વળી વીસ હજાર સામાજિક દેવો છે. આરણ-અર્ચ્યુતના સમુદિત વિમાનો ત્રણસો અને વળી દસ હજાર સામાણિકદેવો છે. “રૂતિ’ કથનની સમાપ્તિસૂચક છે.
તલુ ..... સામાનવસંધ્યેયમ્ ! તે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં કહેવાયેલું છે. સહસ્ત્રારમાં છ હજાર, આનત-પ્રાણતમાં ચારસો અને આરણ-અર્ચ્યુતમાં ત્રણસો, આ વિમાનની સંખ્યા છે. સૌધર્મ આદિ દેવલોકમાં સામાનિકોની સંખ્યા આ પ્રમાણે છે -
(૧) ૮૪ હજાર, (૨) ૮૦ હજાર, (૩) ૭૨ હજાર, (૪) ૭૦ હજાર, (૫) ૬૦ હજાર, (૬) ૫૦ હજાર, (૭) ૪૦ હજાર, (૮) ૩૦ હજાર, (૯-૧૦) ૨૦ હજાર, (૧૧-૧૨) ૧૦ હજાર આ સામાનિક દેવોની સંખ્યા છે.
ટીકા :
યg -
સામનિર્દીમાનો, યાનાટ્યવિમાનત: |
अवशिष्टैकार्णवायुष्को, मेरुचूलां सुरो ययौ' ।। (त्रिषष्ठिशलाका. पर्व-१० स० ४ श्लोक-३१६) इति श्री महावीरचरित्रे यानकविमानमभाणि तदेतन्नाम्ना शक्रविमानैकदेशसंकीर्तनं बोध्यं, तत्र चमरचंचाराजधानीदेश: कालकभवनं दृष्टान्तः इति । एवं च सति शक्रसामानिकोऽप्यभव्यः संगमको विमानाधिपतिर्न संभवेदेवेति संपनम् ।
અહીં “યત્ત યાનવિમાનીમા તત્વોચ્ચે એ પ્રમાણે અન્વય જાણવો. ટીકાર્ચ -
યg .... વોટ્ય, સામાનિકોથી હસાતો અવશિષ્ટ એક સાગરોપમના આયુષ્યવાળો દેવ, (સંગમ) યાનક નામના વિમાનથી મેરુની ચૂલા ઉપર ગયો, એ પ્રમાણે શ્રી મહાવીરચરિત્રમાં જે વળી યાતક વિમાન કહેવાયું, તે આ નામથી અર્થાત્ યાનક નામથી શક્રના વિમાનના એક દેશનું સંકીર્તન જાણવું.
તત્ર ત ત્યાં=સંગમકના યાનક નામના વિમાનના કથનમાં, ચમરચંચા રાજધાનીનો દેશ કાલકભવન દષ્ટાંત છે.