SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ પ્રતિમાશતક | શ્લોક : ૧૫ ‘તિ’ શબ્દ ‘તુ થી શરૂ થતા કથનની સમાપ્તિસૂચક છે. પર્વ ઘ .... સંપન્નમ્ ! અને આ પ્રમાણે હોતે છતે અર્થાત્ સંગમકનું થાનક વિમાન એ શવિમાનનો એક દેશ હોતે છતે, શક્રનો સામાજિક પણ અભવ્ય સંગમક વિમાતાધિપતિ ન જ સંભવે, એ પ્રમાણે પ્રાપ્ત થયું. ટીકા : किञ्च, मिथ्यादृष्टिदेवत्वेनोत्पद्यमानो विषयादिषु गृद्ध एवोत्पद्यते । तत्र च 'किं मे पुट्विं करणिज्जं, किं मे पच्छा करणिज्जं' इत्यादिपर्यालोचनपुरस्सरं पुस्तकरत्नवाचनेन धार्मिकं व्यवसायं गृह्णातीति घटाकोटीमेव नाटीकते, 'तत्थावि से न याणइ किं मे किच्चा इमं फलं' (दशवैका० अ० ५ उ० २ गा० ४७ उत्तरार्द्धः) इत्याद्यागमात् । न चागमस्य यथाश्रुतार्थमात्रेण व्यामोहः कर्त्तव्यः, प्रतिसूत्रं पदार्थादिचतुष्टयक्रमेण व्याख्यानस्यैवोपदेशपदादावनुज्ञातत्वात् । पञ्चवस्तुकेऽप्युक्तं - ___ 'तह तह वक्खाणेयव्वं जहा जहा तस्स अवगमो होइ । आगमियमागमेणं जुत्तीगम्मं तु जुत्तीए । (गा० ९९१) - निर्युक्तावपि 'जं जह सुत्ते भणियं, तहेव जइ तब्वियालणा णत्थि । किं कालिआणुओगो, दिट्ठो दिट्ठिप्पहाणेहिं ।' त्ति । (कल्पभाष्य नि० ३३१५) ટીકાર્ય : વિશ્વ . ઉઘતે . વળી મિથ્યાદષ્ટિ દેવપણાથી ઉત્પન્ન થતો વિષયાદિમાં ગૃદ્ધ જ ઉત્પન્ન થાય છે. તત્ર ૨ ..... નારીવાતે I અને ત્યાં મિથ્યાદષ્ટિ દેવપણામાં, શું મારે પૂર્વે કરણીય છે અને શું મારે પશ્ચાત્ કરણીય છે ઈત્યાદિ પર્યાલોચનપૂર્વક પુસ્તકરત્નતા વાંચતથી ધાર્મિક વ્યવસાય ગ્રહણ કરે છે, એ પ્રમાણે ઘટતું જ નથી. તેમાં હેતુ કહે છે - તત્થવ ..... સામાન્ ! ત્યાં પણ–દેવપણામાં પણ, તે અર્થાત્ મિથ્યાદષ્ટિ દેવ, જાણતો નથી કે મારા કયા કૃત્યનું આ ફળ છે ઈત્યાદિ આગમવચન છે. ઉત્થાન : અહીં પૂર્વપક્ષી કહે છે કે, દશવૈકાલિકના પાઠમાં એમ કહ્યું છે કે, મિથ્યાષ્ટિ દેવો દેવપણામાં જાણતા નથી કે, મારા કયા કૃત્યનું મારા દેવપણાની પ્રાપ્તિરૂપ આ ફળ છે, પરંતુ પૂર્વકરણીય શું છે, પશ્ચાત્ કરણીય શું છે ઈત્યાદિ પર્યાલોચનપૂર્વક પુસ્તકરત્નના વાંચનથી ધાર્મિક વ્યવસાય કરતા નથી, એમ કહ્યું નથી. તેથી કહે છે –
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy