________________
१२३
प्रतिभाशत / श्लो रोमन हे प्रेम नैषधीय अव्ययां 'हनुमदाद्यैः' थी सितीकृतः खे अथनमां अपमां एग तेनुं = વ્યતિરેક અલંકારનું, દર્શન છે, અને આ અલંકારચૂડામણિની વૃત્તિમાં અમારા વડે કહેવાયેલું છે.
विशेषार्थ :
લુંપાકને શિંગડાં અને પૂંછડા વગરનો પશુ કહેવાથી તેનો અપકર્ષ બતાવ્યો પણ ઉત્કર્ષ નહિ, અને વ્યતિરેક અલંકાર ઉત્કર્ષમાં જ હોય; તેથી અહીં વ્યતિરેક અલંકાર માની શકાય નહિ, પરંતુ અનુક્તિ અલંકારનો સંભવ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેનો નિષેધ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, એમ ન કહેવું. અને તેમાં નૈષધીય કાવ્યનું દૃષ્ટાંત આપ્યું. તેનું તાત્પર્ય એ છે કે, હનુમાનાદિ વડે યશથી દૂત્યપથ ઉજ્વલ કરાયો, વળી મારા વડે શત્રુઓના હસવા વડે દૂત્યપથ ઉજ્વલ કરાયો, એ પ્રકારે નૈષધીય કાવ્યમાં નળ-દમયંતીના પ્રસંગમાં કહેવાયું છે. ત્યાં હનુમાનાદિ વડે કરીને જે યશથી ક્રૂત્યપથ ઉજ્વલ કરાયો, તેની અપેક્ષાએ પોતાના વડે શત્રુઓના હસવા વડે દૂત્યપથ ઉજ્વલ કરાયો, તે અપકર્ષને બતાવનાર છે, તો પણ ત્યાં વ્યતિરેક અલંકાર છે એમ નૈષધીય કાવ્યમાં કહેલ છે. તેથી અપકર્ષમાં પણ વ્યતિરેક અલંકાર દેખાય છે, એ વાત અલંકાર ચૂડામણિની વૃત્તિમાં ગ્રંથકાર વડે વિસ્તારથી કહેવાઈ છે; તેથી વ્યતિરેક અલંકાર ઉત્કર્ષમાં જ છે એવો નિયમ નથી, પરંતુ અપકર્ષમાં પણ होई शडे छे.
टीडा :
अत्रालापका :- (भग० श० स० ३ उ० २)
किं निस्साए णं भंते ! असुरकुमारा देवा उढ्ढं उप्पयंति जाव सोहम्मो कप्पो ? से जहानामए इह सबराइ वा बब्बराइ वा टंकणाइ वा चुच्चुयाइ वा पल्हयाइ वा पुलिंदाइ वा एगं महं गड्ढं वा दुग्गं वा दरिं वा विसमं वा पव्वतं वा णीसाए सुमहल्लमवि आसबलं वा हत्थिबलं वा जोहबलं वा धणुबलं वा आगलेंति, एवामेव असुरकुमारा वि देवा, णऽन्नत्य अरहंते वा, अरहंतचेइयाणि वा, अणगारे वा भावियप्पणो निस्साए उड्ढं उप्पयंति जाव सोहम्मो कप्पो' त्ति 'णऽन्नत्थ त्ति = तन्निश्रां विना नेत्यर्थः । तथा 'तए णं से चमरे असुरिंदे असुरराया ओहिं पउंजइ, २ मम ओहिणा आभोएइ, २ इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था एवं खलु समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहेवासे सुंसुमारपुरे नगरे असोगवणसंडे उज्जाणे असोगवरपायवस्स अहे पुढविसिलावट्ट्यंसि अट्ठमभत्तं पगिण्हित्ता एगराइयं महापडिमं उवसंपज्जित्ताणं विहरति । तं सेयं खलु मे समणं भगवं महावीरं नीसाए सक्कं देविंदं देवरायं सयमेव अच्चासादेत्तए' त्ति कट्टु एवं संपेहेइ २ सयणिज्जाओ अब्भुट्ठेइ, २ त्ता देवदूतं परिहेइ, २ उववायसभाए पुरत्थिमिल्लेणं दारेणं णिग्गच्छइ, २ जेणे व सभा सुहम्मा, जेणेव चोप्पाले पहरणकोसे तेणेव उवागच्छइ २ फलिहरयणं परामुसइ, २ एगे अबिए फलिहरयणमायाए महया अमरिसं वहमाणे चमरचंचाए मज्झमज्झेणं निग्गच्छइ २ जेणेव तिगिंछकूडे उप्पायपव्वए तेणेव उवागच्छइ, २त्ता वेडव्वियसमुग्धाएणं समोहण्णइ, २ त्ता संखेज्जाई जोयणाई जाव उत्तरवेउव्वियं रूवं विकुव्वइ, २ त्ता ताए