________________
પ્રતિમાશતક) શ્લોક : ૪ ટીકાર્ય :
સત્ર ... ગતિશયોક્ટિ: અહીંયાં=શ્લોક-૪માં મણીફૂર્યકપણા વડે મૌનદાન વિવક્ષામાં, જલ વગર કમળ એટલે મુખ, ઈત્યાદિની જેમ રૂપકગર્ભ અતિશયોક્તિ છે. વળી યથાશ્રુત વિવસામાં અસંબંધમાં સંબંધરૂપ અતિશયોક્તિ છે.
છે અષીકૂર્ચક અપાયો એટલે લુપાકનું મોટું કાળું થઈ ગયું અર્થાત્ ખિન્ન થયું, એ પ્રમાણે અર્થ જાણવો. . વિશેષાર્થ :
શ્લોકમાં કહેવાયું કે, લુપાકના મુખ ઉપર મજકૂર્ચક અપાયો, તેનો અર્થ એમ કરીએ કે, પૂર્વપક્ષીને મૌન અપાયું, ત્યાં રૂપકગર્ભ અતિશયોક્તિ અલંકાર છે. જેમ પાણી વગર કમળનો અર્થ મુખ થાય છે, તેમ મણીકૂચૂક અપાયો તેનો અર્થ મૌનદાન કરાયું તેવો થાય છે. જેમ કમલની ઉપમા દ્વારા મુખનું કથન કરાયું, તેમ મણીકૂર્ચક દ્વારા મૌનદાનનું કથન કરાયું, તેથી તે રૂપક છે. અને ઉપમાન-ઉપમેયનો ભેદ હોવા છતાં અતિશયોક્તિથી અભેદ કથન છે. જેમ પાણી વગર કમળ એ કથનમાં કમળની ઉપમા મુખને આપવામાં આવી છે, આમ છતાં મનમનંમસિ’ એ કથનમાં ઉપમાન-ઉપમેયનો ભેદ હોવા છતાં બતાવવો નથી. કેમ કે મુખ એ પાણી વગરનું કમળ જ છે, એમ અતિશયોક્તિથી બતાવવું છે. તેમ પ્રસ્તુતમાં પ્રતિબંદિ ઉત્તર દ્વારા મૌનદાનનું કથન કરાયું તે જ અષીકૂચૂક અપાયો એ પ્રકારે અભેદ વિવક્ષા છે, તે અતિશયોક્તિરૂપ છે. તેથી રૂપકગર્ભ અતિશયોક્તિ અલંકાર છે.
વળી યથાશ્રુત વિવક્ષામાં અસંબંધમાં સંબંધરૂપ અતિશયોક્તિ અલંકાર છે. અર્થાત્ મૌનદાનની વિવક્ષા કરવામાં ન આવે, પરંતુ મશીર્થક અપાયો એમ જે પ્રમાણે સંભળાય છે તે પ્રમાણે જ અર્થની વિવક્ષા કરવામાં આવે, તો લંપાકનું મુખ પ્રતિબંદિ ઉત્તરથી ખિન્ન થયેલું હોવાથી જે શ્યામ દેખાય છે, તે મષીકૂચૂક આપવાને કારણે થયું છે, તે અતિશયોક્તિથી કહેવું છે. અને અષીકૂર્ચકનો સંબંધ નહિ હોવા છતાં મુખ શ્યામ થયેલ છે, તે મષીકૂર્ચકના સંબંધથી છે એવો ભાવ હોવાથી અસંબંધમાં સંબંધરૂપ અતિશયોક્તિ અલંકાર છે. ટીકા :
अथात्र स्थापना यदि अवन्द्या स्यात्, तदा नामापि अवन्द्यं स्यात्' इत्येतस्य न तर्कत्वम्, आपाधापादकयोर्भिन्नाश्रयत्वादिति चेत् ? आपाधापादकान्यथाऽनुपपत्तिमर्यादयैव विपर्ययपर्यवसायकत्वेनात्र तर्कोक्तेः । अत एव 'यदि अयं ब्राह्मणो न स्यात्, एतत्पिता ब्राह्मणो न स्यात् ।' 'उपरि सविता न स्याद् भूमेरालोकवत्त्वं न स्याद्' इत्यादयस्तर्काः सुप्रसिद्धाः, विपर्ययपर्यवसानं च परेषामनुमितिरूपम्, अस्माकं स्तन्त्रप्रमितिरूपमित्यन्यदेतत् ।
'भावनिक्षेपो यदि अवन्द्यस्थापनाप्रतियोगी स्यात्, तदाऽवन्द्यनामनिक्षेपप्रतियोगी स्याद्'