________________
પ્રતિમાશતકશ્લોક : ૪ ટીકાર્ય :
તારાન્ચચ .... સંમવાન્ ! તાદાભ્યનું દ્રવ્યથી અન્યત્ર=નામ અને સ્થાપવામાં, અસંભવ છે.
નથી ..... સંજીરન્ આ પ્રતિબંદિથી નામ અને સ્થાપનાને સદશ કહેનાર પ્રતિબંદિથી, દુવદિને આક્ષેપ કરે છે. તે કારણથી=નામ અને સ્થાપના બે સદશ છે, તે કારણથી, તે જડમતિ ! તારા વડે તામસ્થાપના લક્ષણ બંને જ અવિશેષથી બંધ થાય. કેમ કે, બંનેનું પણ=નામ અને સ્થાપના બંનેનું પણ, ભગવાનના અધ્યાત્મના ઉપનાયકપણાનું અવિશેષપણું છે=ભગવાનના અવલંબનથી આત્મામાં થતો જે અધ્યાત્મભાવ તેનું ઉપનાયકપણું=પ્રાપકપણું, અવિશેષ છે. (જેમ તામ દ્વારા ભગવાનના પ્રત્યે બહુમાનનો ભાવ ઉત્પન્ન થાય છે, તેમ સ્થાપના દ્વારા પણ ભગવાન પ્રત્યે બહુમાનભાવ વિશેષ=સમાન, થાય છે) વળી અંતરંગ પ્રત્યાસત્તિનો અભાવ હોવાથી ઉપેક્ષ્યપણું હોતે છતે બન્ને તારા વડે ત્યાય થાય, અને તે નામ અને સ્થાપના બંને ત્યાજ્ય થાય તે, અનિષ્ટ છે. કેમ કે પર વડે પણ=લુંપાક વડે પણ, નામ અંગીકાર કરેલ છે.
૦ સ્થાપના ન સ્વીકારનાર લુંપાકને નામનિક્ષેપો ન સ્વીકારની આપત્તિ આપવી તે રૂપ અહીં પ્રતિબંદિ છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, સ્થાપનામાં ભાવઅરિહંતની સાથે અંતરંગ પ્રયાસત્તિ નથી=અંતરંગ સંબંધ નથી, તેથી સ્થાપના વંદ્ય નથી. તો ગ્રંથકાર કહે છે કે, તે જ રીતે નામમાં પણ અંતરંગ પ્રયાસત્તનો અભાવ છે. કેમ કે, ફક્ત દ્રવ્યમાં જ ભાવઅરિહંતની સાથે અંતરંગ પ્રત્યાત્તિ=સંબંધ, છે. કેમ કે, દ્રવ્યની સાથે જ ભાવનો તાદામ્ય સંબંધ હોય છે અને તે જ અંતરંગ પ્રત્યાત્તિરૂપ છે. તેથી તેના કારણે જો તારે સ્થાપના ઉપેક્ષ્ય છે, તો તારા માટે નામ અને સ્થાપના બને ત્યાજ્ય બનશે. અને નામ અને સ્થાપના બંને ત્યાજ્ય બને તે લંપાકને અનિષ્ટ છે. કેમકે, લુપાક વડે પણ નામનો સ્વીકાર કરાયેલ છે. ટીકાર્ય :
ત ..... માવ: | આ જ તર્કથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે, જો પ્રતિમાને વંદ્યરૂપે પૂર્વપક્ષી ન સ્વીકારતો હોય તો તેણે નામને પણ વંધરૂપે સ્વીકારવું ન જોઈએ, અને જો નામને વંધરૂપે સ્વીકારતો હોય તો પ્રતિમાને વંદ્યરૂપે સ્વીકારવી જોઈએ, અને પૂર્વપક્ષી નામને વંદ્ય સ્વીકારે છે. તેથી પ્રતિમાને વંધરૂપે સ્વીકારવી જોઈએ, આ જ તર્કથી, લંપાકના મુખે માલિત્ય આપાદનથી મષીકૂચૂક અપાયો, એ પ્રમાણે ભાવ છે. ટીકા :
अत्र मषीकूर्चकत्वेन मौनदानविवक्षायां 'कमलमनम्भसी'त्यादौ इव रूपकगर्भा यथाश्रुतविवक्षायां तु असंबन्धे संबन्धरूपातिशयोक्तिः ।