________________
૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૩-૪ યત: ... બ્રાધ્યતે 19 જે કારણથી ‘હિલ્વા ગૃહસ્થપણાની લીલાની ઉપમાવાળા લંપાગચ્છની સૂરિ પદવીને છોડીને, આ પદથી=બ્રાહ્મીલિપિને નમસ્કાર થાઓ એ પ્રકારે પ્રજ્ઞપ્તિસૂત્રતા પદથી, પ્રોત બોધિ છે જેને એવા મેઘમુનિ, શ્રી હીરવીરની= હીરવિજય મહારાજની, પાસે આવ્યા. (અ) પાપના ત્યાગપૂર્વક ફરી વ્રતના ગ્રહણમાં પર તત્પર, એવા જે ભાગ્ય-સૌભાગ્યવાળા તે શ્રી મેઘમુનિ ધર્માર્થીઓમાં કથા સારા હદયવાળા વડે પ્રશંસા નથી કરાતા ? અર્થાત્ કરાય છે.
સ્મિાત્ .... સમવાયપોત: Tીર / એક પણ શાસ્ત્રના પદથી વરપરમાર્થરૂપ રત્નના લાભને કારણે અનેક સંબુદ્ધ થયા, અને વળી ત્યાં=એક પણ શાસ્ત્રના પદમાં, મૂઢ થયેલો, મૂકી દીધી છે પ્રકરણ અને સંપ્રદાયરૂપ નૌકા જેણે એવો પર લંપાક, અંભોધિમાં=સંસારસમુદ્રમાં, પડે છે. II3II અવતરણિકા :
अथ नामप्रतिबन्द्या स्थापनां स्थापयति - અવતરણિતાર્થ :
હવે નામની પ્રતિબંદિથી=નામવિક્ષેપો સ્વીકાર્ય હોય તો સ્થાપના પણ સ્વીકાર્ય થાય, એ રૂપ પ્રતિબંદિથી, સ્થાપનાને સ્થાપન કરે છે.
શ્લોક :
किं नामस्मरणेन न प्रतिमया, किं वा भिदा कानयोः, संबन्धः प्रतियोगिना न सदृशो, भावेन किंवा द्वयोः ? तद्वन्द्यं द्वयमेव वा जडमते ! त्याज्यं द्वयं वा त्वया, स्यात्तर्कादत एव लुम्पकमुखे दत्तो मषीकूर्चकः ।।४।।
શ્લોકાર્ધ :
નામસ્મરણથી શું ? અથવા પ્રતિમાથી શું નથી ? નામ અને પ્રતિમા વચ્ચે શું ભેદ છે? પ્રતિયોગી એવા ભાવનિક્ષેપાની સાથે શું બંનેનો સંબંધ સરખો નથી ? તેથી હે જડમતિ ! તારા વડે કાં તો બન્ને નામ અને સ્થાપના બંને, વંધ થાય અથવા બંને નામ અને સ્થાપના બંને, ત્યાજ્ય થાય. ગત વ ત=આ જ તર્કથી પ્રતિબંદિ એવા આ જ તર્કથી, લંપાકના મુખમાં મષીકૂર્ચક અપાયો કાળું મોટું કરાયું. III
ટીકા :
'किं नामे'त्यादि :- किं नामस्मरणेन-चतुर्विंशतिस्तवादिगतनामानुचिन्तनेन, नाम्नः