SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક | શ્લોક : ૩ અવધારણ કરવું. આ પ્રકારની વિધિ વડે પંચમંગલનું વિનયોપધાન કરવું, એ પ્રકારે ગૌતમસ્વામીને ઉદ્દેશીને મહાવી૨ પ૨માત્માએ મહાનિશીથસૂત્રમાં કહેલ છે. ટીકા : तदयमनेकसूत्रसिद्धो धर्मास्तिकायादिवद् अनादिः अनन्ततीर्थंकरगणधरपूर्वधरैरुपदर्शितमहिमा पञ्चमङ्गलमहाश्रुतस्कंधो यैरपलप्यते तेषामन्यश्रुताभ्युपगमोऽपि गोलाङ्गुलाभरणनिवेशतुल्य इति ध्येयम् । ટીકાર્ય : तदयमनेक ધ્યેયમ્ । તે કારણથી આ=પંચમંગલમહાશ્રુતસ્કંધ અનેક સૂત્રમાં સિદ્ધ, ધર્માસ્તિકાયાદિની જેમ અનાદિ-અનંત, તીર્થંકર, ગણધર અને પૂર્વધરો વડે ઉપદર્શિત મહિમાવાળું પંચમંગલમહાશ્રુતસ્કંધ જેઓ વડે અપલાપ કરાય છે, તેઓને અન્ય શ્રુતનો અભ્યુપગમ પણ ગાયના પૂંછડામાં આભરણના નિવેશતુલ્ય છે, એ પ્રમાણે વિચારવું. ટીકા ઃ एवं च नमस्कारादौ प्रज्ञप्तिसूत्रे स्थितं 'नमो बंभीए लिवीए' इति पदं प्रतिमास्थापनायाऽत्यन्तोपयुक्तमेवेति मन्तव्यम् । यतः - 'हित्वा लुम्पकगच्छसूरिपदवीं गार्हस्थ्यलीलोपमाम्, प्रोद्यद्बोधिरतः पदादभजत श्रीहीरवीरान्तिकम् । आगस्त्यागपुनर्व्रतग्रहपरो यो भाग्यसौभाग्यभूः, श्रीमेघमुनिर्नकैः सहृदयैर्धर्मार्थिषु श्लाघ्यते ।।१।। ૭૩ एकस्मादपि समयपदादनेके संबुद्धा वरपरमार्थरत्न अम्भोध पतति परस्तु तत्र मूढो, निर्मुक्तप्रकरणसम्प्रदायपोतः ।।२।। ..... રા ટીકાર્ય : एवं च મન્તવ્યમ્ । અને આ પ્રમાણે=પૂર્વમાં સિદ્ધ કર્યું કે, પંચમંગલમહાશ્રુતસ્કંધ સર્વ શાસ્ત્રોમાં અત્યંતરભૂત છે, અને ચૂલિકા સહિત પૃથક્ શ્રુતસ્કંધ છે, આથી જ તેની ઉપધાનવિધિ પણ મહાનિશીથ સૂત્રમાં બતાવી છે એ પ્રમાણે, નમસ્કાર છે આદિમાં જેને એવા પ્રજ્ઞપ્તિસૂત્રમાં સ્થિત “બંભીલિપિને નમસ્કાર થાઓ" એ પ્રકારનું પદ પ્રતિમાસ્થાપના માટે અત્યંત ઉપયુક્ત જ છે, એ પ્રમાણે જાણવું.
SR No.022182
Book TitlePratima Shatak Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages412
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy