________________
૪૮
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૯-૪૦ “દશારસિહ=કૃણવાસુદેવ, શ્રેણિક, પેઢાલપુત્ર સત્યકીને અનુત્તર દર્શનસંપદા હતીઃક્ષાયિકસમ્યક્ત હતું. (છતાં) ચારિત્ર વગર નીચેની=નરકની, ગતિમાં ગયા.”
આ પ્રકારના વચનથી સમ્યગ્દર્શનને અકિંચિત્કરનું પ્રતિપાદન છે. ૩૯ અવતરણિકા -
तदेवमन्येषामपि मार्गानुसारिगुणानामनुमोद्यत्वसिद्धौ ‘सम्यग्दृशाऽन्येषां गुणा नानुमोद्या एव' इत्युत्सूत्रं त्यक्तव्यं, स्तोकस्याप्युत्सूत्रस्य महानर्थहेतुत्वादित्युपदेशमाह - અવતરણિયાર્થ:
આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, અલ્યોના પણ અત્યદર્શનીઓના પણ, માર્ગાનુસારી ગુણોનું અનુમોદ્યત્વ સિદ્ધ થયે છતે “સમ્યગ્દષ્ટિ વડે અત્યના ગુણો અનુમોઘ નથી જ' એ પ્રકારનું ઉસૂત્ર ત્યાગ કરવું જોઈએ; કેમ કે થોડા પણ ઉત્સુત્ર; મહા અનર્થ હેતુપણું છે, એ પ્રકારના ઉપદેશને કહે છે –
ગાથા :
ता उस्सुत्तं मोत्तुं अणुमोइज्जा गुणे उ सव्वेसिं । जं थोवा वि तओ लहेज्ज दुक्खं मरीइव्व ।।४०।।
છાયા :
तत उत्सूत्रं मुक्त्वानुमोदेत गुणान् सर्वेषां तु ।
यत्स्तोकादपि ततो लभेत दुःखं मरीचिरिव ।।४।। અન્વયાર્થ
તા=તેથી=પૂર્વમાં વર્ણન કર્યું કે માર્ગાનુસારી એવા અત્યતા ગુણોની અનુમોદના કરવી જોઈએ તેથી, ૩સુરં ઉસૂત્રને, મોજું છોડીને, સર્વેસિ ૩=સર્વના જ સ્વપરદર્શન સર્વના જ, અને ગુણોની, અનુમોફન્ના અનુમોદના કરવી જોઈએ. નં=જે કારણથી, થોવા વિ તગો=થોડા પણ તેનાથી થોડા પણ ઉસૂત્રથી, મરીફર્ચ મરીચિની જેમ, નરેન્દ્ર લુણં (જીવ) દુઃખને પામે છે. ૪૦ ગાથાર્થ :
તેથી પૂર્વમાં વર્ણન કર્યું કે માર્થાનુસારી એવા અન્યના ગુણોની અનુમોદના કરવી જોઈએ તેથી, ઉસૂત્રને છોડીને સર્વના જ સ્વપરદર્શન સર્વના જ, ગુણોની અનુમોદના કરવી જોઈએ. જે કારણથી થોડા પણ તેનાથી=થોડા પણ ઉસૂત્રથી, મરીચિની જેમ જીવ દુઃખને પામે છે. ll૪oll