________________
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ તરત દેવ કે નારકમાં ઉત્પાદના અભાવના કારણે, એક જ ભવથી દેવ અને તારકના એક જ ભવથી વાર પૂર્તિ થઈ શકે. ઈત્યાદિ પણ પરની કલ્પના દૂર અપાત જાણવી; કેમ કે પંચકૃત્વ એ પ્રકારના આવોકત્રિષષ્ટિમાં આપેલા શબ્દનો તિર્યફ શબ્દની સાથે જે યોજનાનો, અસંભવ છે. કેમ તિર્યકુ શબ્દની સાથે યોજનાનો અસંભવ છે ? તેમાં હેત કહે છે – શ્રદ્ધસમાસની મર્યાદાથી=ત્રિષષ્ટિમાં તિર્થક, તાકિ શબ્દમાં રહેલા શ્રદ્ધસમાસની મર્યાદાથી, પ્રત્યેકમાં જ=તિર્યક, નૃ, તાકિ આદિ ત્રણે ગતિમાં જ, તેનો અવય છે પંચકૃત્વઃ શબ્દનો અવય છે,
વળી, પૂર્વપક્ષીએ જે પંચકૃત્વઃ શબ્દની જાતિમાં સંકોચ કર્યો તે થઈ શકે નહિ તે બતાવવા અર્થે હેતુ કહે છે –
ભવગ્રહણ વ્યક્તિના અપેક્ષાવાળા એવા પંચવારત્વનો અસંતવાર ભવગ્રહણમાં જાતિ અપેક્ષાએ સંકોચથી સમર્થન કરવા માટે અશક્યપણું છે, કેમ જાતિ અપેક્ષાએ સંકોચનું સમર્થન કરવું અશક્ય છે ? તેમાં હેતુ કહે છે – તેવા પ્રકારના શાબ્દબોધની=અનંત ભવગ્રહણવાળી જાતિને બતાવવા માટે પંચકૃત્વ શબ્દ છે તેવા પ્રકારના શાબ્દબોધની, આકાંક્ષા વગર અનુપપત્તિ છે. અર્થાત્ તેવા પ્રકારના શાબ્દબોધ માટે અત્યંત સંખ્યાના વાચક એવા શબ્દની આકાંક્ષા રહે છે. તેવો શબ્દ ત્રિષષ્ટિમાં નથી માટે પૂર્વપક્ષીનું વચન અસંગત છે, એમ અવય છે. ટીકા :
न ह्येकत्रानन्तवारभवग्रहणाभ्युपगमेऽप्येकवारभ्रमणमेव वक्तुं युक्तं, स्थानभेदेन तत्स्थानावच्छिन्नाधिकृतक्रियाजन्यव्यापारोपहितकाललक्षणवारभेदाद् । विजातीयस्थानगमनानन्तरिततज्जातीयस्थानावच्छिन्नभ्रमणक्रियाजन्यभवग्रहणव्यापारोपहितो यावान् कालस्तावत एकवारत्वाभ्युपगमे च 'तिर्यश्वनन्तवारं भ्रान्तः' इति वदत एव व्याघातः । किञ्चैवं 'बहवो जीवा नित्यनिगोदेष्वनन्तवारं जन्ममरणानि कुर्वन्ति' इत्याद्यखिलप्रवचनवचनविलोपप्रसङ्ग इति न किञ्चिदेतत् । ટીકાર્ય :
નહોત્ર. વિશ્વલેતા પૂર્વપક્ષીએ ભગવતીનો પાઠ ગ્રહણ કરીને કહેલ કે ચાર બેઈન્દ્રિયાદિતા અને પાંચ એકેન્દ્રિય આદિના જે ભવો છે. તે એક-એક ભવમાં અનંતવાર જમાલિ જશે. તેથી ચારપાંચ શબ્દોથી જમાલિતા અનંતભવ સિદ્ધ થાય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
એકત્ર=બેઈન્દ્રિય આદિ કોઈક જાતિમાં, અનંતવાર ભવગ્રહણ સ્વીકારાયે છતે પણ એક વાર ભ્રમણ જ કહેવું યુક્ત નથી અર્થાત્ તે બેઈન્દ્રિયાદિતા સર્વ ભવોને ગ્રહણ કરીને એક ભવ ભગવતીસૂત્રમાં સ્વીકારેલ છે, તેમ કહેવું યુક્ત નથી; કેમ કે સ્થાનના ભેદને કારણે=બેઈજિયાદિમાંથી ચ્યવીને ફરીને