SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ ટીકા - તૈન"च्युत्वा ततः पञ्चकृत्वो भ्रान्त्वा तिर्यग्नृनाकिषु । વાતવોર્નિર્વાણં નમન્નિ: સમવાસ્થતિ ” इति हैमवीरचारित्रीय (पर्व-१०, सर्ग-८) श्लोके पञ्चकृत्वःशब्दः पञ्चवाराभिधायकः, स च तिर्यक्शब्देन योजितः सन् जमालिस्तिर्यग्योनौ पञ्चवारात् यास्यतीत्यर्थाभिधायकः संपन्नः, तथा च तिर्यग्योनौ वारपूर्तिमनुजादिगत्यन्तरभवान्तरप्राप्तिमन्तरेण न भवति, सा च प्राप्तिराशातनाबहुलस्य जमालेरनन्तकालान्तरितैव स्याद्, एवं पञ्चवारगमनेऽनन्तभवग्रहणमनन्तगुणमपि संभवति, मनुजगतिवारपूर्तिस्तूत्कर्षतोऽपि सप्ताष्टभवैरेव स्याद्, “देवनारकयोस्त्वनन्तरं पुनरुत्पादाभावेनैकेनैव भवेन वारपूर्तिः स्याद्" - इत्यादिकापि परस्य कल्पना दूरमपास्ता वेदितव्या, पञ्चकृत्वः इत्यस्य तिर्यक्शब्देनैव योजनाया असंभवात्, द्वन्द्वसमासमर्यादया प्रत्येकमेव तदन्वयाद्, भवग्रहणव्यक्त्यपेक्षस्य पञ्चवारत्वस्यानन्तवारभवग्रहणेषु जात्यपेक्षसङ्कोचेन समर्थयितुमशक्यत्वात् तादृशशाब्दबोधस्याकाङ्क्षां विनाऽनुपपत्तेः । ટીકાર્ય : પન વિનાનુપપઃ આના દ્વારા પરની કલ્પના દૂર અપાત જાણવી એમ અવય છે. અને તે પરની કલ્પના બતાવે છે – ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર પર્વ-૧૦ સર્ગ-૮માં કહેલું છે કે “ત્યાંથી= કિલ્બિષિકદેવમાંથી, ચ્યવીને પાંચ વખત તિર્યંચ, મનુષ્ય અને દેવમાં ભમીને, અવાપ્તબોધિવાળો જમાલિ નિર્વાણને પામશે.” એ પ્રમાણે હેમવીરચરિત્રીય શ્લોકમાંaહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત વીર ભગવાનના ચરિત્રને કહેનારા શ્લોકમાં, પંચકૃત્વઃ શબ્દ પાંચ વારનો અભિધાયક છેઃપાંચ વારને કહેનાર છે. અને તે-પાંચ વારને કહેનાર પંચકૃત્વા શબ્દ, તિર્યમ્ શબ્દથી યોજિત કરાયેલો છતો જમાલિ તિર્યંચયોનિમાં પાંચ વાર જશે એ અર્થનો અભિધાયક પ્રાપ્ત થયો. અને તે રીતે=જમાલિ તિર્યંચયોનિમાં પાંચ વાર જશે તે રીતે, તિર્યંચયોનિમાં વાર પૂર્તિ પાંચ વખતની પૂર્તિ, મનુષ્યાદિ ગત્યારરૂપ ભવાંતરની પ્રાપ્તિ વગર થતી નથી. અને તે પ્રાપ્તિ=મનુષ્યાદિ ગતિના અંતરરૂપ ભવાંતરની પ્રાપ્તિ, આશાતનાબહુલ એવા જમાલિને અનંતકાલથી અંતરિત જ થાય. અને આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, પંચવારના ગમનમાં-તિર્યંચયોનિના આંતરાવાળા પાંચ વાર મનુષ્યાદિ ગતિના ગમનમાં, અનંત ભવનું ગ્રહણ અનંતગુણ પણ સંભવે અનંત ભવોનું ગ્રહણ એક વખત પણ સંભવે અને અનંતગુણ પણ સંભવે, અને મનુષ્યગતિના વારની પૂતિ વળી ઉત્કર્ષથી પણ સાત-આઠ ભવથી થઈ શકે=તિર્યંચ ભવની જેમ અનંતભવગ્રહણથી થઈ શકે નહિ. વળી દેવ-નારકનું અનંતર ફરી ઉત્પાદના અભાવના કારણેaફરી
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy