SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । एँ नमः । વ્યાપાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત સ્વપજ્ઞ વૃત્તિ યુક્ત ધર્મપરીક્ષા ભાગ-૧ શબ્દશ: વિવેચન ટીકાકારનું મંગલાચરણ - ऐन्द्र श्रेणिकिरीटकोटिरनिशं यत्पादपद्मद्वये, हंसालिश्रियमादधाति न च यो दोषैः कदापीक्षितः । यद्गीः कल्पलता शुभाशयभुवःसर्वप्रवादस्थितेनिं यस्य च निर्मलं स जयति त्रैलोक्यनाथो जिनः ।।१।। यन्नाममात्रस्मरणाज्जनानां प्रत्यूहकोटिः प्रलयं प्रयाति । अचिन्त्यचिन्तामणिकल्पमेनं शङ्खेश्वरस्वामिनमाश्रयामः ।।२।। नत्वा जिनान् गणधरान् गिरं जैनी गुरूनपि । स्वोपज्ञां विधिवद् धर्मपरीक्षां विवृणोम्यहम् ।।३।। टीमार्थ : ऐन्द्रश्रेणि ..... विवृणोम्यहम् ।। मीना य२९३पी मयमा मेशi sन्द्रीती श्रीन ule મુગટ હંસની હારમાળાની શોભાને ધારણ કરે છે અને જે દોષો વડે ક્યારે પણ જોવાયા નથી; શુભાશયની ભૂમિ=ઉત્પત્તિસ્થાનરૂપ, સર્વપ્રવાદોની સ્થિતિની કલ્પલતા જેની વાણી છે, અને જેનું જ્ઞાન નિર્મલ છે તે વૈલોક્યના નાથ જિત જય પામે છે. [૧]
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy