________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | અનુક્રમણિકા
ગાથા નં.
વિષય
પાના નં.
૩)
૩૪૭-૩૫૨
૩૫૩-૩૫૭
નિશ્ચયનયને અભિમત મોક્ષને અનુકૂળ પરિણામના સર્વથા સ્પર્શ વગરના આચાર પાળનારા જીવોનો સર્વવિરાધકરૂપે સ્વીકાર. સર્વથા મોક્ષને અનુકૂળ ભાવરહિત ક્રિયામાં આરાધકત્વનો અભાવ, મોક્ષને અનુકૂળ થોડા પણ ભાવથી બોધિબીજની પ્રાપ્તિ. આરાધક-વિરાધકચતુર્ભગીમાંથી ત્રણ ભંગોની અનુમોદનીયતા અને સંયમની ક્રિયા કરનારામાં પણ મોક્ષને અનુકૂળ ભાવના અભાવમાં તે ક્રિયાની અનનુમોદનીયતા. અનુમોદનીય વિષયની અનુમોદનાનો ત્રણે યોગોથી સંભવ. અનુમોદનાના અને પ્રશંસાના વિષયના ભેદને સ્વીકારનાર મતનું નિરાકરણ. કઈ કઈ વસ્તુની અનુમોદના અને પ્રશંસા કરવી ઉચિત છે ? અને કયા કયા કૃત્યોની અનુમોદના અને પ્રશંસા વર્જ્ય છે ? તેની વિસ્તારથી વિચારણા.
૩૫૭-૩૫૮
૩૫૯-૩૬૩
૩૬૪-૩૭૧
૩૭૧-૩૮૪
------- ------ -------