________________
ધર્મપરીક્ષા ભાગ-૧ | અનુક્રમણિકા
ગાથા નં.
વિષય
પાના નં.
૧૬
૧૭૦-૧૭૯
૧૭૯-૨૨૦ ૨૨૦-૨૨૫
૨૨૫-૨૩૦
૨૩૦-૨૩૭
જિનવચનાનુસાર ક્રિયા નહિ હોવા છતાં પણ અન્યદર્શનાનુસાર ક્રિયા કરનારમાં ભગવાનની ભાવાજ્ઞાના કારણભૂત પ્રધાન દ્રવ્યાજ્ઞાના સંભવની સ્થાપક યુક્તિ. માર્ગાનુસારી ભાવની પ્રાપ્તિનો કાળ. ભવાભિનંદી દોષના વિગમનથી ગુણની વૃદ્ધિ. ચરમાવર્તમાં થતા યોગદૃષ્ટિના ભાવોના કાળમાં ચરમયથાપ્રવૃત્તિકરણના ભાવોની પ્રાપ્તિ હોવાથી અનેક વખત ચરમયથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિની યુક્તિ. આરાધક-વિરાધક ચતુર્ભગીનું સ્વરૂપ. આરાધક-વિરાધક ચતુર્ભગીના પ્રથમ ભાંગાનું સ્વરૂપ. આરાધકવિરાધકમાં પ્રથમ ભાંગા વિષયક પૂર્વપક્ષીનો મત. જૈનદર્શનમાં રહેલાને જ દેશઆરાધક સ્વીકારી શકાય અન્યદર્શનમાં રહેલાને દેશઆરાધક સ્વીકારી શકાય નહિ તે પ્રકારના મતનું નિરાકરણ. જૈનશાસનની ક્રિયાથી જ દેશઆરાધક સ્વીકારવામાં અભવ્યોને સર્વ આરાધક સ્વીકારવાની આપત્તિ. જૈનદર્શનની ક્રિયાથી જ દેશઆરાધક સ્વીકારવામાં આવે તો નિહ્નવોને પણ સર્વઆરાધક સ્વીકારવાની આપત્તિ. માર્ગાનુસારી ક્રિયાથી જિનવચનાનુસાર ક્રિયાની પ્રાપ્તિ. અપ્રમાદસાર ભગવાનનો અનેક પ્રકારનો ઉપદેશ. અન્યદર્શનમાં રહેલા વચનોને અવલંબીને પ્રવૃત્તિ કરનારા જીવોમાં પણ અર્થથી જિનવચનાનુસાર પ્રવૃત્તિ હોવાને કારણે દેશઆરાધકપણાની પ્રાપ્તિ. જૈનદર્શનમાં રહેલા દેશઆરાધક જીવોનું સ્વરૂપ. લૌકિત મિથ્યાત્વથી લોકોત્તર મિથ્યાત્વને એકાંતે મહાપાપ સ્વીકારનાર પક્ષનું નિરાકરણ. ગીતાર્થનિશ્રિત પણ દેશઆરાધકનું સ્વરૂપ. દેશવિરાધકનું સ્વરૂપ. સર્વવિરાધક અને સર્વઆરાધકનું સ્વરૂપ.
૨૩૭-૨૪૦
૨૪૧-૨૫૨
૨૫૩-૨૫૭
૨૫૭-૩૧૮ ૩૧૮-૩૨૫
૩૨૫-૩૩૧
૩૩૧-૩૩૮
૩૩૮-૩૪૫
૩૪૫-૩૪૭