________________
*
ગાથા નં,
૧
૨
૩
૪
પ
ડ
૭
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
અનુક્રમણિકા
વિષય
ધર્મપરીક્ષા ભાગ-૧ | અનુક્રમણિકા
મંગલાચરણ અને ધર્મપરીક્ષા વિધિને કરવાની પ્રતિજ્ઞા.
ધર્મપરીક્ષાનું સ્વરૂપ.
ધર્મપરીક્ષકનું લક્ષણ.
ધર્મપરીક્ષામાં નિશ્રિત દોષનું સ્વરૂપ.
તીર્થોચ્છેદની જેમ સૂત્રનો ઉચ્છેદ પણ અનંતસંસારનું કારણ. ભાવના ભેદથી સંસારવૃદ્ધિમાં ભેદ.
નિયતઉત્સૂત્રથી અનંતસંસારની પ્રાપ્તિના એકાંતનો અભાવ. અધ્યવસાય અનુસાર સંસારની વૃદ્ધિમાં ભેદ.
અનંતસંસારની પ્રાપ્તિમાં કારણીભૂત તીવ્ર પરિણામનું સ્વરૂપ. અનંતસંસારના કારણભૂત અશુભ અનુબંધનું કારણ. મિથ્યાત્વ અને તેના પાંચ ભેદોનું સ્વરૂપ.
અભવ્યોને આભિગ્રહિક મિથ્યાત્વના ૬ વિકલ્પોની પ્રાપ્તિની સ્થાપક યુક્તિ, બાદરનિગોદને વ્યવહા૨૨ાશિ કે અવ્યવહા૨૨ાશિમાં સ્વીકાર વિષયક પૂર્વપક્ષ ઉત્ત૨૫ક્ષની દીર્ઘવિચારણા.
અનાભિગ્રહિક મિથ્યાત્વના આશયના ભેદથી અનેક ભેદો. આભિગ્રહિક અને આભિનિવેશિક મિથ્યાત્વમાં ગુણસ્થાનકની અપ્રાપ્તિ. શેષ ત્રણ મિથ્યાત્વમાં ગુણસ્થાનકની પ્રાપ્તિ. મિથ્યાત્વની મંદતાથી મધ્યસ્થપણાની પ્રાપ્તિ અને તેના કારણે સદંધન્યાયથી તે પ્રકારની અસત્ પ્રવૃત્તિનો અભાવ.
અનાભિગ્રાહિક મિથ્યાત્વમાં યોગમાર્ગની પૂર્વ સેવાની પ્રાપ્તિ. અનાભિગ્રહિક મિથ્યાત્વમાં યોગની ચાર દૃષ્ટિઓની પ્રાપ્તિ.
અનાભિગ્રાહિક મિથ્યાદષ્ટિ કોઈ પણ દર્શનમાં રહેલા હોવા છતાં
ભાવથી જિનના ઉપાસક.
અનાભિગ્રાહિક મિથ્યાદષ્ટિમાં ભગવાનની દ્રવ્યાજ્ઞાનો સંભવ.
પાના નં.
૧-૬
૬-૧૦
૧૦-૧૨
૧૨-૧૪
૧૫-૩૦
૩૧-૪૪
૪૪-૫૬
28-6h
૬૯-૧૧૮
૧૧૮-૧૨૨
૧૨૩-૧૨૯
૧૨૯-૧૪૫
૧૪૫-૧૫૧
૧૫૧-૧૬૦
૧૬૧-૧૭૦