SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO धर्भपरीक्षा माग-१ | गाथा-6 ते च यद्यपि भूयोऽपि निगोदावस्थामुपयान्ति तथाऽपि ते सांव्यावहारिका एव, संव्यवहारे पतितत्वात्, ये पुनरनादिकालादारभ्य निगोदावस्थामुपगता एवावतिष्ठन्ते ते व्यवहारपथातीतत्वादसांव्यवहारिकाः । कथमेतदवसीयते द्विविधा जीवाः सांव्यवहारिका असांव्यवहारिकाश्चेति ? उच्यते, युक्तिवशात् । इह प्रत्युत्पन्नवनस्पतीनामपि निलेपनमागमे प्रतिषिद्धं, किं पुनः सकलवनस्पतीनां तथा भव्यानामपि? तच्च यद्यसांव्यवहारिकराशिनिपतिता अत्यन्तवनस्पतयो न स्युस्ततः कथमुपपद्यते ? तस्मादवसीयते अस्त्यसांव्यवहारिकराशिरिति यद्गतानां वनस्पतीनामनादिता । किञ्च, इयमपि गाथा गुरूपदेशादागता समये प्रसिद्धा (विशेषणवति ५३) - अत्थि अणंता जीवा जेहिं ण पत्तो तसाइपरिणामो । तेवि अणंताणंता णिगोअवासं अणुहवंति ।। तत इतोऽप्यसांव्यवहारिकराशिसिद्धिः । उक्तं च (विशेषणवति ५१/५२) - ण य पच्चुप्पन्नवणस्सईणं णिल्लेवणं न भव्वाणं । जुत्तं होइ ण तं जइ अच्चंतवणस्सई नस्थि ।। एवं चाणाइवणस्सईणमत्थित्तमत्थओ सिद्धं । भण्णइ इमावि गाहा गुरूवएसागया समए ।। अत्थि अणंता जीवा इत्यादि' १८ पदे । ततोऽभव्या अव्यावहारिका एव, अन्यथाऽसंख्येयपुद्गलपरावर्त्तकालातिक्रमे तेषां सिद्धिगमनस्याव्यवहारित्वभवनस्य वा प्रसङ्गात् । टोडार्थ : ननु प्रज्ञापनावृत्तौ ..... प्रसङ्गात् । 'ननु'थी नवी seil Pार ४ छ - प्रशानातिमi વ્યાવહારિકરાશિમાં આવેલા જીવોનું ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતભાગ પુદ્ગલપરાવર્ત સ્થિતિ છે અને ત્યાર પછી અવશ્ય સિદ્ધિ છે એ પ્રમાણે સ્પષ્ટ પ્રતીત થાય છે. અને તે પ્રમાણેકપૂર્વે धुं ते प्रमाण, तना=प्रशापनातिनी, ग्रंथ छ - _ 'ननु'थी प्रशापनावृत्तिमा पूर्वपक्षी शं ४३ छ – ने वनस्पतियना दल प्रमाए। असंध्यात पुनलपरावर्त छ તો સિદ્ધાંતમાં જે કહેવાય છે, “મરુદેવીનો જીવ માવજીવ કાલ વનસ્પતિ હતો તે કેવી રીતે સંગત થાય ? અથવા વનસ્પતિનું અનાદિપણું કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહિ; કેમ કે પ્રતિનિયતકાલપ્રમાણપણું હોવાને કારણે=પૂર્વે કહ્યું એ પ્રમાણે પ્રતિનિયત એવા અસંખ્યાત પુગલપરાવર્તકાલપ્રમાણપણું હોવાને કારણે, વનસ્પતિ ભાવના सत्यनो विरोध छ. ते सा प्रमाणे - અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત તેઓનું અવસ્થા પરિમાણ છે. તેથી આટલો કાલ અતિક્રાંત થયે છતે નિયમથી સર્વ પણ વનસ્પતિના જીવો કાયપરાવર્તન કરે છે, જે પ્રમાણે સ્વસ્થિતિકાળમાં સુરાદિ–દેવતાદિ કાયનું પરાવર્તન કરે છે. અને વિશેષણવતીમાં કહેવાયું છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy