SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ Bधशभाला भाग-3/गाथा-४४२ थी ४४४ तवनियमसुट्ठियाणं, कल्लाणं जीवियं पि मरणं पि । जीवंति जइ गुणा अज्जिणंति सुगई उविंति मया ।।४४३।। अहियं मरणं अहियं च जीवियं पावकम्मकारीणं । तमसंमि पडंति मया, वेरं वटुंति जीवंता ।।४४४।। गाथार्थ : નરકમાં નિરુદ્ધ મતિવાળા દંડિકાદિઓનું જીવિત શ્રેય છે, ઘણા અપાયવાળું શરીર હોતે છતે વિશુદ્ધ થતાને મરણ શ્રેય છે. તપનિયમમાં સુસ્થિત સાધુઓને જીવિત પણ અને મરણ પણ કલ્યાણ છે, જો જીવે છે તો ગુણો પ્રાપ્ત કરે છે, મરેલા સુગતિને પ્રાપ્ત કરે છે. પાપકર્મ કરનારા જીવોને મરણ અહિત છે, જીવિત અહિત છે, મરેલા છતા નરકમાં પડે છે, पता वैरने-पापने, वधारे छ. ।।४४रथी ४४४।। टीs: नरके निरुद्धा गोचरान्तरानिवर्त्य तत्रैव स्थापिता मतिर्यस्ते नरकनिरुद्धमतयः, तेषां दण्डिकादीनां नृपतिप्रभृतीनां जीवितं श्रेयो मुहूर्त्तसुखावाप्तेः, बह्वपाये रोगाद्यपायाक्रान्ते बहुवाते वा, अपिशब्दात् तद्वेदनाऽसहिष्णोदेहे काये, किं ? विशुद्ध्यमानस्य प्रशस्तध्यानानिर्मलीभवतो वरं श्रेयो मरणं सुगतिगमनादिति तपो नियमसुस्थितानां विशिष्टगुणाध्यासितानां कल्याणं पथ्यं जीवितमपि मरणमपि, किमित्यताह-जीवन्ति यदि ते ततो गुणानर्जयन्ति वृद्धिं नयन्ति, सुगतिं स्वर्गापवर्गरूपामुपयान्ति मृताः सन्तः, अतो नोभयथाऽपि किञ्चित्क्षुण्णमिति, अहितं मरणमहितं च जीवितं पापकर्मकारिणां तस्करादीनां, किमित्यत आह-तमसि नरकरूपे पतन्ति मृतास्ते, वैरं तद्हेतुत्वात् पापं वर्द्धयन्ति जीवंतोऽतो द्विधाऽप्यनर्थ इति ॥४४२-४४३-४४४।। टार्थ : नरके ..... द्विधाऽप्यनर्थ इति ।। १२:भा नि :शयेदीगोयiतस्थी नियतन रीने अर्थात् નરક સિવાયની અન્ય ગતિથી તિવર્તન કરીને ત્યાં જ સ્થાપત કરાઈ છે મતિ જેઓ વડે, તેઓ નરક વિરુદ્ધ મતિવાળા છે તે દંડિકાદિએ=રાજા વગેરેને, જીવિત શ્રેય છે; કેમ કે મુહૂર્ત સુખની પ્રાપ્તિ છે=જેટલું જીવશે એટલો સમય સુખની પ્રાપ્તિ છે, બહુ અપાયવાળું હોતે છત=રોગાદિ અપાયથી. मात अथवा बढुवातवाणुं शरीर ही छते, अपि शथी ती नाम सहिशु शरीर होत છતે શું? એથી કહે છે – વિશુદ્ધ થતા એવા જીવ=પ્રશસ્ત ધ્યાનથી નિર્મલ થતા જીવને=ભૂતકાળના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy