SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦, ૪૪૧ પ્રકર્ષથી સંયમયોગમાં ઉત્થિત છે, તે સાધુ જીવશે તોપણ સંયમને અતિશય કરશે અને કોઈક નિમિત્તે મૃત્યુ પામશે તોપણ સમાધિથી સદ્ગતિમાં જ જશે, તેવા સાધુને જીવિત પણ ઇષ્ટ છે અને મૃત્યુ પણ ઇષ્ટ છે. આથી તેવા સાધુ મહાત્મા મૃત્યુ ઉપસ્થિત થાય તો પોતાનું રક્ષણ કરવા યત્ન કરતા નથી, પરંતુ નિરપેક્ષ ભાવની વૃદ્ધિ કરવા દઢ યત્ન કરે છે. કેટલાકને ઉભય અહિત છે અર્થાત્ મૃત્યુ પણ અહિત છે, જીવિત પણ અહિત છે, જેમ કાલસૌરિક કષાય, એ રીતે જે સાધુ જીવીને પણ અનુચિત કરવાના છે અને મૃત્યુ પછી પણ દુર્ગતિમાં જવાના છે, તેમને ઉભય પણ અહિત છે. II૪૩૯-૪૪ના અવતરણિકા - साम्प्रतमेतच्चतुष्टयमपि स्वयमेव सूत्रकारो योजयन्नाहઅવતરણિતાર્થ - હવે આ ચતુષ્ટયને પણ=જીવ-મર વગેરે ચાર વિકલ્પોને પણ, સૂત્રકાર સ્વયં જ યોજન કરતાં કહે છે – ગાથા : छज्जीवकायविरओ, कायकिलेसेहिं सुटुगुरूएहिं । न हु तस्स इमो लोगो, हवइ सेगो परो लोगो ।।४४१।। ગાથાર્થ : છ જીવનિકાસમાં વિશેષથી આસક્ત થયેલા અત્યંત મોટા કાયક્લેશ વડે જે વર્તે છે, તેને આ લોકહિત નથી, તેનો એક પરલોક શ્રેય છે. ll૪૪૧TI. ટીકા - षड्जीवनिकायेषु पृथिव्यादिषु विशेषेण तदुपमर्दकारित्वाद् रत आसक्तः षड्जीवकायविरतः, कायक्लेशैः पञ्चाग्निसेवनमासक्षपणादिभिः सुष्टुगुरूभिर्वृहत्तमैो वर्त्तते बालतपस्वी, न हु-नैव, तस्याऽयं लोको भवति, विवेकाभावेन क्लेशसहनाद्, भवति 'से' तस्यैकः परो लोको व्यवहारेण तत् क्लेशोपार्जिततुच्छपुण्यफलोपस्थानादिति ।।४४१।। ટીકાર્ચ - ઉત્ક્રીનિવેy .પુથનો સ્થાનાવિતિ | છ જવનિકાયરૂપ પૃથ્વીકાય વગેરેમાં વિશેષથી તેનું ઉપમર્દન કરવાપણું હોવાથી રત=આસક્ત, છ આવકાયવિરત છે, અત્યંત ગુરુ=મોટા એવા પંચાગ્નિ સેવન માસક્ષમણ આદિ કાયક્લેશો વડે જે બાલતપસ્વી વર્તે છે તેનો આલોક નથી=આલોક સુખકારી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy