SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૯૯-૨૦૦ ૩૧૫ ટીકા : हिमवांश्च मलयश्च मन्दरश्च द्वीपाश्च उदधयश्च धरण्यश्च धर्माद्या इति समासः, आहारस्यातिबहुत्वख्यापको हिमवदादीनां पृथग निर्देशः तत्सदृशाश्च ते राशयश्चेति कर्मधारयस्ततस्तेभ्योऽधिकतरः समर्गलतर आहारोऽशनादिः क्षुधितेन बुभुक्षितेनाहारितो भक्षितो भवेदिति ।।१९९।। ટીકાર્ય - દિવશ્વ ... મહિરિ II હિમવાન, મલય અને અંદર અને દ્વીપો, સમુદ્રો અને પૃથ્વીઓ=ધર્મા આદિ પૃથ્વીઓ એ પ્રકારે સમાસ છે, આહારના અતિબદુત્વનો ખ્યાપક હિમવદ્ આદિનો પૃથ... નિર્દેશ છે અને તેના સદશ તે રાશિઓ છે, એ પ્રમાણે કર્મધારય સમાસ છે. તેનાથી અધિકતર આહાર=અશલાદિ, ક્ષધિત જીવ વડે ભક્ષણ કરાયેલો થાય. II૧૯૯ો. ભાવાર્થ : સંસારી જીવ દરેક ભવમાં આહારસંજ્ઞાને વશ આહાર કરે છે, છતાં ક્યારેય તૃપ્તિને પામતો નથી. આથી જીવે અનંતા ભવોમાં હિમવંત પર્વત આદિથી અધિકતર આહાર ગ્રહણ કર્યો છે, છતાં આહારની લાલસા શાંત થતી નથી, માટે ફરી દેહની પ્રાપ્તિ ન થાય તે રીતે તપ-સંયમમાં ઉદ્યમ કરીને સુધાની વેદનાથી શાંતિ પામવા યત્ન કરવો જોઈએ. ll૧૯તા. અવતરણિકા : તથા અવતરણિકાર્ય : અને સંસારના નિર્વેદનું અન્ય કારણ બતાવે છે – ગાથા : जं णेण जलं पीयं, धम्मायवजगडिएण तं पि इहं । सब्वेसु वि अगडतलायनईसमुद्देसु न वि होज्जा ।।२००।। ગાથાર્થ : ગ્રીખ આતપથી અભિભૂત એવા આના વડે=જીવ વડે, જે પાણી પિવાયું તે અહીં સર્વ પણ કૂવા-તળાવ-નદી-સમુદ્રોમાં ન જ હોય. l૨૦oll ટીકા : यदनेन जीवेन जलं पीतं, 'घम्मायवजगडिएणं'ति ग्रीष्मातपाभिभूतेनेत्यर्थः तदपि जलम् इहलोके सर्वेष्वपि अवटतडागनदीसमुद्रेषु नापि नैव भवेदिति ।।२०० ।।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy