________________
ઉપદેશમાલા ભાગ-૧ / અનુક્રમણિકા
ગાથાનો ક્રમ
વિષય
પાના નં.
૧૮૨
૨૮૧-૨૮૮ ૨૮૮-૨૯૩ ૨૯૩-૨૯૬ ૨૯-૨૯૯ ૨૯૯-૩૦૦ ૩૦૦-૩૦૧
૩૦૧-૩૦૨
૧૭૭-૧૭૮ | પાપનું ફળ. ૧૭૯ થી ૧૮૧ | દુષ્ટાલંબન ગ્રહણ ન કરવું પરંતુ અપ્રમાદ કરવો.
રાગાદિ સમૂહના દુર્જયપણા વિષયક સુકુમાલિકાની કથા. ૧૮૩ થી ૧૮૫ આત્માના દમનનો ઉપદેશ.
ઉશ્રુંખલ આત્મા પ્રમાદને વશ થાય.
મૂઢ જીવ થોડાની પ્રાપ્તિ માટે ઘણી વસ્તુને હારી જાય. ૧૮૮] ધૃતિ દુર્બલ જીવો કરોડોનું મૂલ્ય ચૂકવીને કાકિણી તુલ્ય અત્યંત તુચ્છ
મૂલ્યવાળી વસ્તુને ખરીદે. ૧૮૯| જીવને તેની ઇચ્છા અનુસાર પ્રાપ્ત થયેલ સુખ કે જે યાવજીવ તે ભોગવે તો
પણ તેનાથી સંતોષ થવો શક્ય નથી. ૧૯૦ વૈષયિકસુખ સ્વપ્નની ઉપમા જેવું.
૧૯૧ રસનેન્દ્રિયની લોલતા ઉપર વ્યંતર થયેલ મંગુસૂરિનું કથાનક. ૧૯૨ થી ૧૯૭ વૈરાગ્યનું ચિંતન. ૧૯૭ થી ૨૦૯ | વેરાગ્યનો ઉપદેશ.
૨૧૦ | સર્વ પ્રકારના ગ્રહોથી કામગ્રહ અર્થાત્ કામરાગ જન્ય ગ્રહ અધિક. ૨૧૧ કામવાસનાના દોષો. ૨૧૨ | મોહથી આકુળ આવો કામ જન્ય દુઃખને સુખ કહે. ૨૧૩ | વિષયના દોષો.
૨૧૪ | પાંચ પ્રકારના આશ્રવોથી જીવો સંસારમાં પરિભ્રમણ. ૨૧૫-૨૧૬ જેઓને આ ભવમાં ધર્મ પ્રાપ્ત થઈ ગયો છે તેમના માટે ધર્મના અનુષ્ઠાન
વિષયક શિથિલતા અપાય સ્વરૂપ. ૨૧૭ | સંક્ષેપથી મોક્ષનું કારણ. ૨૧૮-૨૧૯ | વિસ્તારથી મોક્ષનું કારણ.
૨૨૦ | આરંભવાળા જીવોને પ્રાપ્ત થતો મહાઅનર્થ.
૨૨૧ | ઉસૂત્રને આચરતો જીવ નિબિડ કર્મ બાંધે. ૨૨૨ થી ૨૨૯ | પાર્થસ્થકુગુરુના સંગના ત્યાગનો ઉપદેશ.
૨૨૭ | સંસર્ગથી થતા ગુણ અને દોષ ઉપર ગિરિશુક અને પુષ્પશુકની કથા. ૨૨૮ | ઉત્સર્ગથી અવંદનીય એવા પણ શિથીલ સાધુને અપવાદથી વંદના કર્તવ્ય. ૨૨૯ | સંવિઝપાક્ષિકો પોતાને વંદન કરતાં સુસાધુઓને નિવારે.
૩૦૨-૩૦૪ ૩૦૪-૩૦૫ ૩૦૫-૩૦૭ ૩૦૭-૩૧૨ ૩૧૨-૩૨૭ ૩૨૭-૩૨૮ ૩૨૮-૩૨૯ ૩૨૯-૩૩૦ ૩૩૦-૩૩૧ ૩૩૧-૩૩૨
૦
૦
૩૩૩-૩૩૫ ૩૩૫-૩૩૬ ૩૩૧-૩૩૮ ૩૩૮-૩૩૯ ૩૩૯-૩૪૦ ૩૪૦-૩૪૮ ૩૪૮-૩૫૦ ૩૫૦-૩પર ૩પર-૩૫૪