________________
मु ही अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
શ્રમણભગવંત મહાવીરદેવના સ્વશિષ્ય પ.પૂ. શ્રી ધર્મદાસગણિ મહારાજા વિરચિત શ્રી સિદ્ધર્ષિગણિકૃત હેયોપાદેયા ટીકા સમલંકૃત
ઉવદેશમાલા શબ્દશઃ વિવેચન
ભાગ-૧
ટાળતું માનzટીકાકારનું મંગલાચરણ
શ્લોક :
हेयोपादेयार्थोपदेशभाभिः प्रबोधितजनाब्जम् । जिनवरदिनकरमवदलितकुमततिमिरं नमस्कृत्य ।।१।। गीर्देवता प्रसादितधाष्ान्मन्दतरजन्तुबोधाय ।
जडबुद्धिरपि विधास्ये विवरणमुपदेशमालायाः ।।२।। [युग्मम्] શ્લોકાર્ચ -
હેયોપાદેય અર્થના ઉપદેશરૂપ પ્રકાશથી પ્રબોધિત કરાયું છે લોકરૂપ કમળ જેમના વડે, દળી નંખાયો છે કુમતરૂપ અંધકાર જેમના વડે એવા જિનવરરૂપ સૂર્યને નમસ્કાર કરીને વાણીની પ્રસાદિત ધૃષ્ટતાને કારણે જડબુદ્ધિવાળો પણ હું મંદતર જીવોના બોધ માટે ઉપદેશમાલાના વિવરણને કરીશ. II૧-રચા