SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૮૧ ૨૪૭ बहुसो निदिय अप्पं, सविसेसं जायसंजमुज्जोओ । खामेइ पंथगमुणिं, पुणो पुणो सुद्धपरिणामो ॥३५॥ बीयदिणे मड्डुगनिवमापुच्छिय दोवि सेलगपुराओ । निक्खंता पारद्धा, उग्गविहारेण विहरेउं ॥३६॥ अवगयतव्वुत्तंता, संपत्ता सेसमंतिमुणिणोवि । विहरिय चिरं सुविहिणा, आरूढा पुंडरीयगिरि ॥३७॥ दोमासकयाणसणो, सेलेसि काउ सेलगमहेसी । पंचसयसमणसहिओ, लोयग्गठियं पयं पत्तो ॥३८॥ एवं पन्थकसाधुवृत्तममलं श्रुत्वा चरित्रोज्ज्वलं, सज्ज्ञानादिगुणान्वितं गुरुकुलं सेवध्वमुच्चैस्तथा । भो भो साधुजना ! गुरोरपि यथा सत्संयमे सीदतो, निस्ताराय कदाचन प्रभवत स्फूर्जद्गुणश्रेणयः ॥३९॥ રૂતિ થવાથુથાનમ્ | (થર્મરત્નપ્રસUT T. ૨૩૨) ટીકાર્ય : વં=આ પ્રમાણે ગુરુને ફરી પણ ચારિત્રમાં પ્રવૃત્તિ કરાવતા પૂર્વ ગાથામાં બતાવ્યું એ રીતે વિનયપૂર્વક ગુરુને ફરી પણ ચારિત્રમાં પ્રવૃત્તિ કરાવતા, પંથક નામના મંત્રી સાધુ વડે સુશિષ્ય શબ્દ વિશેષણરૂપે પ્રાપ્ત કરાયો. ગાથામાં ‘પિ' શબ્દથી અન્ય પણ તેવા પ્રકારના સાધુઓ વડે સુશિષ્ય એ પ્રકારનું વિશેષણ પ્રાપ્ત કસયું, તેનો સંગ્રહ છે. જે કારણથી કહેવાયું છે ક્યારેક ગુરુ સિદાય તો તેમને પણ સુશિષ્યો સુનિપુણ મધુર વચનો વડે ફરી પણ માર્ગમાં સ્થાપન કરે છે, જે પ્રમાણે શૈલફ્યુરિ-પંથકશિષ્ય દષ્ટાંત છે. પૂર્વમાં કહ્યું કે પંથકમુનિ વડે “સુશિષ્ય' એ પ્રકારનો શબ્દ વિશેષણરૂપે પ્રાપ્ત કરાયો. તેને જ=પંથકમુનિને જ, વિશેષરૂપે બતાવે છે. ગાઢ પ્રમાદી પણ=અતિશય શૈથિલ્યવાળા એવા પણ શેલકસૂરિના શિષ્ય એ પ્રમાણે વ્યક્ત જ એવા પંથકમુનિ વડે ‘સુશિષ્ય’ શબ્દ પ્રાપ્ત કરાયો, એમ અન્વય છે. ભાવાર્થ કથાનકથી જાણવો, અને તે કથાનક આ પ્રમાણે છે શૈલશિખરની જેમ કવિકુલની કલાઓથી કલિત શૈલકનગર છે. ત્યાં પાર્વ-પ્રતાપ અને સિવિત્તિનિર્મળ કીર્તિ, મેત્રમeતે બેથી યુક્ત શૈલકરાજા હતા. ||૧| સદ્દધર્મકર્મવાળી અને માયાવર્જિત પદ્માવતી તેની પ્રિયા હતી. સદ્ગતિરૂપ નાગવલ્લીના મંડપ જેવો મંડુકપુત્ર હતો. રા. ચાર પ્રકારની શુદ્ધ બુદ્ધિની સંસિદ્ધિના પંથમાં જનારા રાજ્યના ભારને ધરવામાં સજ્જ ૫૦૦ની સંખ્યાવાળા પંથકઆદિ સુમંત્રીઓ હતા. lil થાવસ્ત્રાપુત્ર નામના ગણધરની સમીપ સ્વીકારાયેલા શુદ્ધ ગૃહસ્થધર્મવાળા એવા શૈલકરાજા ત્રણવર્ગપ્રધાન=ધર્મ, અર્થ અને કામ પ્રધાન એવા રાજ્યને ચિરકાળ સુધી કરે છે. NI૪ll
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy