SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૭૦-૧૭૧-૧૨-૧૭૩ ૨૩૧ સાધુમાં ગુરુ આજ્ઞા આરાધનરૂપ યતિનું લક્ષણ નહિ હોવાથી તે સુસાધુ નથી, એ પ્રમાણે યતિના સાતમા લક્ષણ સાથે આ ગાથાનો સંબંધ છે. ૧૭ll અવતરણિકા : ગાથા-૧૬૮માં કહ્યું કે ગુણવાન ગુરુ યથાર્થ ગુરુશબ્દના ભાજન છે, તેમ સૂત્રમાં કહેલ છે, અને ગુણ વગરના ગુરુ ગુરુશબ્દના ભાજન નથી, તેમાં “ગચ્છાચાર પન્ના”ની સાક્ષી ગાથા-૧૬૯-૧૭૦ દ્વારા આપી. હવે ગુરુશબ્દના ભાજન એવા ગુરુના ગુણો સૂત્રમાં ક્યા કહેલા છે? તે ગાથા-૧૭૧ થી ૧૭૫માં બતાવે છે – ગાથા : एए गुरुणो अ गुणा, पव्वज्जारिहगुणेहिं पव्वज्जा । गुरुकुलवासो अ सया, अक्खयसीलत्तमवि सम्मं ॥१७१॥ एते गुरोश्च गुणा प्रव्रज्याहगुणैः प्रव्रज्या । गुरुकुलवासश्च सदा अक्षतशीलत्वमपि सम्यक् ॥१७१।। ગાથાર્થ : અને ગુરુના આ ગુણો છે. (૧) પ્રવજ્યાયોગ્યગુણો વડે પ્રવજ્યા, (૨) સદા ગુરુકુળવાસ અને (૩) અક્ષતશીલપણું ક્ષતિ વગરનું શીલપણું, પણ સમ્ય. ||૧૧|| ગાથા : खंती समो दमो वि अ, तत्तण्णुत्तं च सुत्तअब्भासो । सत्तहिअंमि रयत्तं, पवयणवच्छल्लया गरुई ॥१७२॥ क्षान्तिः शमो दमोऽपि च तत्त्वज्ञत्वं च सूत्राभ्यासः । सत्त्वहिते रतत्वं, प्रवचनवात्सल्यता गुर्वी ॥१७२।। ગાથાર્થ : (૪) ક્ષાન્તિ, (૫) શમ, (૬) દમ, (૯) તવાપણું, (૮) સૂત્રનો અભ્યાસ, (૯) સત્ત્વહિતમાં રક્તપણું અને (૧૦) મહાન પ્રવચન વાત્સલ્ય મહાન પ્રવચનની ભક્તિ. II૧૦શા ગાથા : भव्वाणुवत्तयत्तं, परमं धीरत्तमवि य सोहग्गं । णियगुरुणाणुण्णाए, पयंमि सम्मं अवट्ठाणं ॥१७३॥ भव्यानुवर्तकत्वं, परमं धीरत्वमपि च सौभाग्यम् । निजगुरुणानुज्ञाते पदे सम्यगवस्थानम् ॥१७३॥
SR No.022176
Book TitleYatilakshan Samucchay Prakaran
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages334
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy